Public Notice for 19

Khanpur, Ahmedabad

DISTRICT Ahmedabad
VILLAGE Khanpur
CITY ahmedabad
FINAL PLOT# 229
SURVEY# 3265, 3266, 3267, 3267/3267/1, 3267/2
NOTICE CONTENT
Public Notice This is to inform the public and all concerned that as per the instructions and consent of our client, Mr. Anant Kaivat Shah, residing at B/2, Minita Apartment, Ishwar Bhuvan Road, Navrangpura, Ahmedabad, we hereby declare that the property located in the scheme named 'Minita Apartment', situated on a 3394 square meter non-agricultural land, in the village of Shekhpur-Khanpur, City Survey Number 3265, 3266, 3267, 3267/3267/1, and 3267/2 (part of Town Planning Scheme No. 19, Final Plot No. 229), built by Minita Apartment Co. Operative Housing Society Limited, and belonging to Flat No. B/2, was owned by Sarojben Rasikbhai Shah. Subsequently, based on the Power of Attorney granted by her, a registered gift deed of the said property was executed in favor of our client. Despite our client becoming the owner and being in possession of the said property, without our client's consent, Messrs S.&P Developers LLP has issued a notice in the daily newspaper 'Gujarat Samachar' on 1/11/2024, through Advocate Hitesh M. Raval, to obtain a Title Clearance Certificate for the purpose of joint re-development of the entire property of the abovementioned society. We, on behalf of our client, submitted an objection application through R.P.A.D, but we have not received a response to the objection application till date. In the abovementioned property, Sarojben Rasiklal Shah had no ownership rights or direct possession rights. Despite this, the name of Sarojben was falsely and illegally mentioned in the public notice of 1-11-2024, with the intention of harming the rights of our client. Based on the above details, we hereby inform the public and all concerned that our client has ownership rights in the said property, and therefore, the Chairman, Secretary, Committee members, or developers of the society are not authorized to carry out any re-development or alteration work in relation to the above property. Furthermore, they are not authorized to issue or obtain a title clearance certificate. The public, as well as Messrs S.&P Developers LLP, the Chairman, Secretary, and Committee members of the society, are hereby advised to take note of this. Otherwise, any action taken in this regard will be deemed void and illegal, and our client will initiate legal and criminal proceedings against the concerned parties. Please take note of this. Dated 28-2-2025 As per the instructions of our client, Signed/- Anant Kaivat Shah Harishkumar B. Rao (Advocate & Notary) F-6, Fa Place Near HDFC House, Mithakhali 6 Road, Navrangpura, Ahmedabad-380009 Mob: 9825190345
ગુજરાતી નોટિસ
જાહેર ચેતવણી આથી અમારા અસીલ અનંત કૈવત શાહ રહેવાસી-B/૨,મિનીતા એપાર્ટમેન્ટ, ઈશ્વરભુવન રોડ, નવરંગપુરા,અમદાવાદ ના ની સૂચના અને સંમતી અનુસાર જણાવીએ છીએ કે ગામ- મોજે -શેખપુર- ખાનપુર ની સીમના સીટી સર્વે નંબર- ૩૨૬૫,૩૨૬૬,૩૨૬૭,૩૨૬૭/ ૩૨૬૭/૧ તથા ૩૨૬૭/૨ (ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર-૧૯ ના ફાઈનલ પ્લોટ નંબર-૨૨૯ પૈકી)ની ૩૩૯૪ ચોરસમીટર બીનખેતીની જમીન ઉપર મીનીતા એપાર્ટમેન્ટ કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમિટેડ દ્વારા બાંધવામા આવેલ "મીનીતા એપાર્ટમેન્ટ" એ નામની સ્કીમમા આવેલ ફલેટ નંબર-B/૨ વાળી મિલકત સરોજબેન રસીકભાઈ શાહની આવેલ હતી ત્યારબાદ તેઓએ આપેલ પાવર ઓફ એરટર્નીની રૂઈએ સદરહુ મિલકતનો રજીસ્ટર્ડ બક્ષિસ દસ્તાવેજ અમારા અસીલની તરફેણમા કરવામા આવેલ હોઈ સદરહુ મિલકતના અમારા અસીલ માલીક કબજેદાર થયેલ હોવા છતા અમારા અસીલની સંમતી વિના ઉપરોક્ત સોસાયટીની સમગ્ર મિલકત સંયુક્ત રી-ડેવલોપમેન્ટ કરાવવા સારૂ મેસર્સ S.&P Developers એલએલપી દ્વારા રી-ડેવલોપમેન્ટ ના અનુસંધાને તારીખ-૧/૧૧/૨૦૨૪ના રોજ દૈનિક પત્રક ગુજરાત સમાચાર”મા હિતેષ.એમ.રાવલ એડ્વોકેટ મારફતે ટાઈટલ ક્લીયરન્સના અભિપ્રાય અંગેના પ્રમાણપત્ર આપવા સારૂની જાહેર નોટીસ કરાવેલ જેના વિરૂદ્ધ અમોએ અમારા અસીલ વતી વાંધા અરજી આર.પી.એડી દ્વારા મોકલાવેલ પરંતુ ત્યારબાદ વાંધા અરજીનો વળતો જવાબ અમો ને આજદીન સુધી મળેલ નથી. ઉપરોક્ત મિલકતમા સરોજબેન રસીકલાલ શાહ ના કોઈપણ પ્રકારના માલિકી હક્કો કે પ્રત્યક્ષ કબજા હક્કો હતા નહી કે છે નહી આમ છતા તારીખ ૧-૧૧-૨૦૨૪ની જાહેર નોટીસમા ફૂલેટ નંબર-B/૨ વાળી મિલકત સરોજબેનનુ નામ ખોટુ તેમજ ગેરકાયદેસર રીતે દર્શાવી અમારા અસીલના હક્કો ડુબાડવાનો પ્રયત્ન કરેલ છે. આમ ઉપરોક્ત વિગતને આધીન અમો અસીલ વતી જાહેર જનતાને તેમજ લાગતા વળગતાને જણાવીએ છીએ કે તેમજ ઉપરોક્ત મિલકતમા અમારા અસીલનો માલીકી હક્ક પૌષાતો હોવાથી ઉપરોક્ત મિલકતના રીડેવલપમેન્ટ કે તબદિલિ અંગે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, કમીટી મેમ્બર કે ડેવલોપર દ્વારા રી- ડેવલોપમેન્ટ કે તબદિલિની કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવી કે કરાવવી નહી તેમજ ઉપરોક્ત મિલકતનુ ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવુ કે કરાવવુ નહી જેની જાહેર જનતાએ તૈમજ મેસર્સ 5.&P Developers, એલએલપી તેમજ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, કમીટી મેમ્બરએ નોંધ લેવી અન્યથા કરવામા આવેલ તમામ કાર્યવાહીઓ રદબાતલ તેમજ ગેરકાયદેસર ગણાશે તથા અમારા અસીલ જે તે લાગતા વળગતા સામે કાયદાકીય તથા ફોજદારી કાર્યવાહીઓ કરશે જેની નોંધ લેવી. તારીખ ૨૮-૨-૨૦૨૫. અમારા અસીલની સુચના અનુસાર સહી/- અનંત કૈવત શાહ હરીશકુમાર બી.રા (એડવોકેટ એન્ડ નોટઃ એફ-૬, ફા પ્લેસ a એચ.ડી.એફ.સી હાઉસ પાસે, મીઠાખળી ૬ રસ્તા,નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ મો. : ૯૮૨૫૧૯૦૩૪૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap