NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that in Registration District Ahmedabad, under Sub-District Ahmedabad-3 (Memnagar), within the boundaries of the village Changizpur under Town Planning Scheme Number-3, Final Plot Number-505/1, a non-agricultural land of 1802 square meters is included in the city survey records by the City Survey Office, Ahmedabad-3, City Survey Ward-TP.3/3-4 Sheikhupur Khanpur, designated by City Survey Number-4489. This plot of land is wholly, independently, uniquely owned and possessed by the partnership firm Sun Shilp Construction located behind Rajpath Club, opposite Satyam Corporate Square, Bodakdev, Ahmedabad and by its authorized partner Deep Narendra Patel, resident of Ahmedabad. We declare that there is no encumbrance, charge, right, interest, share, claim or burden on the said land and we have decided to sell our rights to the title and will issue a Title Clearance Certificate for the marketable ownership of the land. We have requested for a Certificate to evidence the lack of encumbrances. If any person, bank, partnership or organization has any claim or burden on this land, they must inform us in writing via registered post AD within seven days from the publication of this public notice at the address given below. If it is not done, it will be considered that there are no claims or burdens and we shall provide the Title Clearance Certificate and proceed with the sale of the land by our principal. Please take note.
Date: 29-05-2024
Address: 323, Satyam Mall, Opposite Kameshwar School, Satellite, Ahmedabad-380015
Phone: +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટઅમદાવાદનાં સબ-
ડિસ્ટ્રીક્ટઅમદાવાદ-૩ (મેમનગર)નાં
ગામ મોજે ચંગીઝપુરની સીમનાં ટાઉન
પ્લાનીંગ સ્કીમ નંબર-૩ નાં ફાઈનલ
પ્લોટ નંબર- ૫૦૫/૧ ની ૧૮૦૨
ચોરસમીટરની બીનખેતી વિષયક
જમીન કે જેનો સમાવેશ સીટી સર્વે
રેકર્ડમાં કરવામાં આવતા સીટી સર્વે
ઓફીસ અમદાવાદ-૩, સીટી સર્વે વો્ડ-
ટી.પી.૩/૩-૪ શેખપુર ખાનપુર
ચંગીઝપુરદ્વારા સીટી સર્વે નંબર-૪૪૮૯
ફાળવવામાં આવેલ છે તે રીતેની જમીન
સન શિલ્પ કન્સ્ટ્રક્શન એ નામની
ભાગીદારી પેઢી ઠેકાણુ - રાજપથ ક્લબ
પાછળ, સત્યમ કોર્પોરેટ સ્ક્વેર સામે,
બોડકદેવ, અમદાવાદ વતી અને તરફથી
તેનાં અધિકૂત ભાગીદાર દીપ નરેન્દ્ર
પટેલ રહેવાસી-અમદાવાદનાંએ
ભાગીદારી પેઢીની સંપૂર્ણ, સ્વતંત્ર,
આગવી માલિકી તથા કબજા
ભોગવટાની બોજારહિત હોવાનું
જણાવી તેમજ અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરી સદરહુ જમીન
અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
હોવા બદલના પ્રમાણપત્રની અમારી
પાસે માંગણી કરેલી છે, તો સદરહુ
જમીન ઉપર અન્ય જે કોઈપણ વક્તિ,
બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને તે બદલના પુરાવા સહીત
લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ
કરવામાં નહિ આવે તો સદરહુ જમીન
ઉપર અન્ય કોઇનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો કે બોજો નથી અને હોય તો તે
જતો કરેલો છે, તેમ સમજી અમો
સદરહુ જમીનનું ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને અમારા
અસીલ દ્વારા સદરહુ જમીન
ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં
આવશે. જેની નોંધ લેવી.
તારીખ : ૨૯-૦૫-૨૦૨૪
રર૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮