DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Kharna
CITY ahmedabad
FINAL PLOT# 126/1
SURVEY# 270
NOTICE CONTENT
This is to inform the public that, in the Dehgam taluka of Gandhinagar district, in the village of Khakhra, there is agricultural land measuring 0-56-15 hectares, which is part of survey number 218 and has an old number 126/1. Out of this agricultural land, 0-28-07 hectares of land is owned and occupied by Umedji Kalahaji Thakor. This agricultural land is irrigated and our client wishes to purchase it. Therefore, we have been asked to provide a title clearance certificate for this land. If anyone has any kind of claim, share, right, interest, burden, or encumbrance on the above mentioned land, then they must inform us in writing with original documents within 7 days of the publication of this notice. If they fail to do so or if they inform us after the deadline, then it will be understood that there are no encumbrances of any kind on the said agricultural land, and if any, it is considered waived. On this basis, we will issue a title clearance certificate regarding this land and no disputes of any kind will be entertained thereafter. Please take note of this. Dated: 01/04/2025, Anwarhusein K. Mansuri, (Advocate), Office: 6 Jay Ambe Complex, Opposite Kumar School, Dehgam, Taluka Dehgam, Dist. Gandhinagar-382305, Mob: 9925585280
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ડીસ્ટ્રીકટ ગાંધીનગરના દહેગામ તાલુકાના મોજે ખાખરા ગામની સીમના ખાતા નં.૨૭૦ સર્વેબ્લોક નં.૨૧૮ જેનો જુનો નં.૧૨૬/૧ વાળી હે.આ.થો.મી.૦-૫૬-૧૫ ના માપની ખેતીની જમીન આવેલી છે. સદર ખેતીની જમીન પૈકી હે.આ.ચો.મી.૦-૨૮-૦૭ ના માપની જમીનના માલીક અને કબજેદાર ઉમેદજી કાળાજી ઠાકોરની માલીકી અને કબજા ભોગવટાની આવેલી છે. સદર ખેતીની પિયત જમીન અમારા અસીલ ખરીદ કરવા માંગે છે. જેથી સદર જમીન બાબતે અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગી કરેલ છે. ઉપરોકત જમીન ઉપર કોઈને, કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હીસ્સો, હીત-સંબંધ, બોજો કે અલાખો ધરાવતા હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં લેખીત દસ્તાવેજી પુરાવાઓની ખરી નકલ સહીત અમોને અમારા નીચે જણાવેલ સરનામે રજી.પોસ્ટ એ.ડી. ધ્વારા જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે કે મુદ્ત વિત્યા બાદ જાણ થશે તો મજકુર ખેતીની જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારેનો બોજો નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી મજકુર જમીન અંગે, ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારેની તકરાર ચાલશે નહી, જેની સર્વેએ નોધ લેવી. તા.૦૧/૦૪/૨૦૨૫ અનવરહુસેન કે. મનસુરી (એડવોકેટ) ઓફીસ :૬ જય અંબે કોમ્પલેક્ષ, કુમાર શાળાની સામે દહેગામ, તા.દહેગામ, જી.ગાંધીનગર-૩૮૨૩૦૫ મો.૯૯૨૫૫૮૫૨૮૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap