NOTICE CONTENT
Public Notice
We, Advocate Irfan I. Bangali hereby give this public notice to inform that, Moje Kharana, Taluka Manasa, District Gandhinagar, Survey/Block no. 840, 0-40-78 Hectare, Area, Square Meter and Survey/Block no. 841, 0-41-92 Hectare, Area, Square Meter and Survey/Block no. 842, 0-17-98 Hectare, Area, Square Meter old land of agricultural, Patel Prahlad Bhai Ugarabhai, Patel Maheshbhai Ishwarbhai, Patel Bhupendrakumar Jayantilal and Patel Sevantikumar Khem bhai, Survey No. Gandhinagar, are in joint ownership and joint possession of the said land.
The said land is registered in their name in the revenue record. Except the owners of the said land, no one has any share, right or interest in the said land and the owners of the said land have not given any writing to anyone nor transferred the land in any way. This is to inform that the rights and title of the said land are clear and marketable. The owners of the said land have demanded a certificate of title clearance from us. Therefore, if any person has any right, claim, interest, or title clearance certificate against the said land as per the agreement, possession agreement, deed of transfer or any other writing, please inform us in writing with evidence within 7 days from today, 27-2-2025.
Failure to do so will be deemed to have no right, interest or interest in the said land, and if so, it is deemed to be waived, and we will issue a title clearance certificate. Thereafter, no objection or dispute will be entertained. Please take note of this.
Ahmedabad
Date: 27-2-2025
Idris M. Bangali
B.A., LL.M., Advocate
Irfan I. Bangali
B.Sc., LL.B., Advocate
Idris Bangali & Associates
Advocates- Law firm since 1980
At: IB Law Chambers, City Goal
Behind Cinema, Near Railway Line,
Tavarngpura, Ashram Road, Ahmedabad-9
Phone No. 26586657, 26586658
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ ઈરફાન આઈ. બંગાલી
તે આથી આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએ કે, મોજે ખરણા,
તાલુકો માણસા, જીલ્લો ગાંધીનગરના
ખાતા નં.૧૨૨૧ ના સર્વે/બ્લોક
નં.૮૪૦ની ૦-૪૦-૭૮
હે.આરે.ચો.મી. તથા સર્વે/બ્લોક
નં.૮૪૧ ની ૦-૪૧-૯૨
હે.આરે.ચો.મી. તથા સર્વે/બ્લોક
નં.૮૪૨ ની ૦-૧૭- ૯૮
હે.આરે.ચો.મી. જુની શરતની ખેતીન
જમીનો પટેલ પ્રહલાદભાઈ
ઉગરાભાઈ, પટેલ મહેશભાઈ
ઈશ્વરભાઈ, પટેલ ભુપેન્દ્રકુમાર
જયંતિલાલ તથા પટેલ સેવંતીકુમાર
ખેમાભાઈ, સર્વે ઠે. ગાંધીનગરની
સહમાલીકી સહકબજા ભોગવટામાં
આવેલી છે. સદરહુ જમીન રેવન્યુ
રેકર્ડમાં તેઓના નામે ચાલે છે. સદરહુ
જમીનમાં સદરહુ જમીનના માલીકો
સીવાય અત્ય કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ, હકક હીસ્સો નથી તથા
મજકુર જમીન અંગે સદરહુ જમીન
મલોકોએે કોઈને કોઈ લખાણ કરી
આપેલ નથી કે અત્ય રીતે જમીન
તબદીલ કરેલ નથી તેમ જણાવી મજકુર
જમીનના રાઈટસ ટાઈટલ કલીયર અને
માર્કેટેબલ હોવાના પ્રમાણપત્રની
સદરહુ જમીનના માલીકોએ અમારી
પાસે માંગણી કરેલ છે. તેથી મજકુર
જમીનમાં અન્ય કોઈ વ્યકિતનો
બાનાખત મુજબનો, કબજા કરાર
મુજબનો, બાનાચિટ્ઠી મુજબનો કે અન્ય
કોઈ જાતના લખાણ આધારીત કોઈ
હકક દાવો, ક્લેઈમ હોય કે અન્ય
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવા સામે અચ કોઈપણ
જાતનો વાંધો હોય તો તેની લેખીત
જાણ પુરાવા સાથે અમોને આજથી
દિન-૭ માં રજી. એ.ડી.થી કરવી.
તેમ કરવામાં કસુર થયેથી મજકુર
જમીનમાં અન્ય કોઈનો કોઈપણ
જાતનો હકક, હીસ્સો નથી અને હોય
તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી
અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
ઈશ્યુ કરીશુ અને ત્યારબાદ કોઈનો
વાંધો તકરાર ચાલશે નહીં. તેની જાહેર
નોંધ લેવી.
અમદાવાદ
તા.૨૭-૨-૨૫
ઈદરીશ એમ.બંગાલી
B.A., LL.M., એડવોકેટ
ઈરફાન આઈ.બંગાલી
B.Sc., LL.8., એડવોકેટ
ઈદરીશ બંગાલી એન્ડ એસોસીએટસ
એડવોકેટસ-Law firm since 1980
ઠે. IB Law Chambers સીટી ગોલ
સીનેમાની પાછળ, રેલ્વે લાઈન પાસે,
તવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ-૯
ફોન નં.૨૬૫૮૬૬૫૭,
૨૬૫૮૬૬૫૮