Public Notice for 18

Khasra, Vadodara

DISTRICT Vadodara
TALUKA Moje-Vadodara
VILLAGE Khasra
CITY vadodara
FINAL PLOT# 338
SURVEY# 376/1, 3746/2, 349
NOTICE CONTENT
Registration District and Sub-District Vadodara, Moje-Vadodara Kasba, Survey No. 376/1, 3746/2, and 349. TP Scheme No. 18, FP 338, City Survey No. 2680/B, area 21702 sq.m. (2,33,585 sq.ft.) of non-agricultural land, a residential scheme called 'Anandvan' is located. Plot/Block No. EX-I, plot area 434.00 sq.m. (4669.84 sq.ft.). Ground floor construction area 121.98 sq.m., first floor construction area 153.25 sq.m. and second floor construction area 51.50 sq.m. Total construction area 326.73 sq.m. The property is owned by (1) Nitin Yogeshchandra Shah, (2) Darshanaben Yogeshchandra Shah, wife of Subhashchandra Shah, and (3) Chetanaben Yogeshchandra Shah, wife of Jayotindrabhai Patel. They have decided to sell the property to our client. Our client has requested a title clearance certificate for the property. If any person, institution, bank, etc. has any involvement, right, interest, relation, encumbrance, loan, charge, lien, banakhate, objection, or claim in the above property, please submit written evidence to the address mentioned below within six days. If no written objection with proof is received within six days, the property will be considered clear and marketable, and a title clearance certificate will be issued. After that, no dispute will be entertained. The public is hereby notified. Note: Objections without written evidence will not be considered and will not be accepted. Date: 11/09/2024. 00, Trimurti Flat, 20, Haribhakti Colony, Near Chakli Circle, O.P. Rojen J.P. Road, Vadodara. Phone: 2326300 (Mobile): 98253 26361.
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ તથા સબ ડિસ્ટ્રીકટ વડોદરાના મોજે-વડોદરા કસ્બાની સીમમાં આવેલ રે.સરવે નં-૩૭૬/૧, ૩૭૪૬/૨ અને ૩૪૯ છે જેનો ટી.પી. સ્કીમ નં.૧૮, જેનું એફ.પી.૩૩૮ છે જેનો સીટી સરવે નં.૨૬૮૦/બ છે જેનુ ક્ષેત્રફળ ૨૧૭૦૨ ચો.મી. (૨,૩૩,૫૮૫ ચડ વાળી બીનખેતી જમીન માં “આનંદવન'' નામની રહેણાંક યોજના આવેલ છે તે પૈકી પ્લોટ/બ્લોક નં-ઇએક્સ-ઇ છે જેના પ્લોટનું ફુલ ક્ષેત્રફળ-૪૩૪.૦૦ ચો.મી. (૪૬૬૯.૮૪ ચો.ફુટ) છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોરના બાંધકામનું ક્ષેત્રફળ-૧૨૧.૯૮ ચો.મી. તથા ફર્સ્ટ ફ્લોરના બાંધકામનું ક્ષેત્રફળ-૧૫૩.૨૫ ચો.મી. તથા સેકન્ડ ફ્લોર ના બાંધકામનું ક્ષેત્રફળ-૫૧.૫૦ ચો.મી. છે જે મળી કુલ બાંધકામનું ક્ષેત્રફળ-૩૨૬.૭૩ ચો.મી. વાળી સંપુર્ણ બાંધકામ વાળી મિલકત (૧) નીતીન યોગેશચંન્દ્ર શાહ (૨) દર્શનાબેન યોગેશચંન્દ્ર શાહ તે સુભાષચંદ્ર શાહ નાપત્ની (૩) ચેતનાબેન યોગેશચંન્દ્ર શાહ તે જયોતીન્દ્રભાઇ પટેલ ના પત્ની નાઓતે પોતાની માલીકી કબજા ભોગવટાનું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે જેથી અમારા અસીલે સદરહું મિલકતો બાબત અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.જેથી ઉપરોક્ત મિલકતોમાં જે કોઇ વ્યક્તિ, સંસ્થા, બેંક વિગેરેનો કોઇનો કોઇ પણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, સબંધ, અલાખો, બોજો, લોન, ચાર્જ, લીયન, બાનાખત, વાંધો, દાવો હોય તો દિન-૦છ માં નીચે જણાવેલ સરનામે લેખીત પુરાવા સહ મોકલી આપશો. જો દિન- ૦છ ની મુદતમાં કોઇ લેખીત પુરાવા સહ વાંધો નહિ આવે તો ઉપરોક્ત મિલકતને ચોખ્ખી તેમજ મારકેટેબલ સમજી ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહિ તેની જાહેર જનતાએ નોંધ લેવી. નોંધ-લેખીત પુરાવા વગરનો વાંધો વંચાણે લેવામાં આવશે નહી અને ગ્રાહ્ય પણ રાખવામાં આવશે નહી. તા.૧૧/૦૯/૨૦૨૪. ૦૦, ત્રિમુ્તી ફલેટ, ૨૦, હરિભક્તિ કોલોની, ચકલી સર્કલ પાસે, ઓ.પી. રોજેન જ.પુ રોડ, વડોદરા. ફોન: ૨૩૨૬૩૦૦ (મો) : ૯૮૨૫૩ ૨૬૩૬૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap