DISTRICT Gandhinagar
TALUKA Mansa
VILLAGE Khata Amba
CITY ahmedabad
FINAL PLOT# 143
SURVEY# 380
NOTICE CONTENT
Notice to the public regarding the ownership of land located in Khataamba village, Mansa taluka, Gandhinagar district. The land, survey number 380, old survey number 143, measuring 2.85 hectares, is owned jointly by Katubhai Velabhai Chaudhary and Amrutbhai Kacharabhai Chaudhary. They have applied for a title certificate for this land. Therefore, any individual or entity claiming any kind of encumbrance, lien, charge, mortgage, financial loan, or any kind of right, interest, claim, share, or anything else related to this land is required to submit written proof within 7 days from the date of this notice. The proof should be sent by registered post to the address mentioned below. Failure to do so will be considered as acceptance that no one has any right to this land. The land will be deemed to be cleared and a title certificate will be issued. No further claims or disputes will be entertained thereafter.
ગુજરાતી નોટિસ
જત મોજે ગામ ખાટાઆંબા, તા.માણસા, જી.ગાંધીનગરની સીમમાં આવેલ ખાતા નં. ૩૮૬, રૈ.સર્વેન. ૩૮૦,જુ.સ.નં. ૧૪૩છે, તે હે.આરે.ચોમી. ૦-૬૨-૬૯, આકાર. ૨.૮૫ વાળી જમીન ચૌધરી કતુભાઇ વેલાભાઇ તથા અમૃતભાઇ કચરાભાઇ ચૌધરીના સંયુક્ત નામે ચાલે છે.જે સદરહુ જમીન તેઓની! સંયુક્ત માલીકી,કબજા, ભોગવટાની હોવાનું જણાવી તેઓએ સદરહું જમીનના ટાઇટલ સર્ટી અંગેની, માંગણી અમારી પાસે કરેલ છે.જેથી, ઉપર વર્ણવેલ જમીનમાં કોઇપણ વ્યક્તિ કે સંસ્થાએ કોઇપણ જાતનો. બોજો અલાખો, લીયન,ચાર્જ, ગીરો મોર્ગેજ નાણાકીય ધીરાણ કરેલ હોય કેકોઇ ભક્તિનો કે નાણાકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હીત સંબંધ દાવો ભાઇઓ ભાગ કે કોઇપણ પ્રકારનો હક્ક પોષાતો કે, તીકળતો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન-૭ની અંદર તે બદલના પુરાવાઓ સહીત અમોને નીચેના, સરનામે રજીષટર્ડ એ.ડી.થી લેખિત જાણ કરવી જો તેમ કરવામાં કસુર થશે તો સદર જમીન ઉપર કોઇનો પણ કોઇપણ પ્રકારનો હક્ક પોષાતો કે નીકળતો નથી અને હોય તો તે જમીન માલીકની તરફેણ્મમાં જતા (વેવ) કરેલ છે.તેમ સમજી સદરહું જમીનતું ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની તકરાર, ચાલશે નહીં. સ્થળ-માણસા તા.૦૨/૦૪/૨૦૨૫ | અમારી મારફતે, સુનિલ ઝેડ ઠાકોર (એડવોકેટ) Office.- At :- Dhendhu, Ta.Mansa,Dist,Gandhinagar, Mo.No. 81609 23858
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap