DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Khatraj
CITY ahmedabad
SURVEY# 371 (Old Block/Survey Number 316 Paiki)
NOTICE CONTENT
Public Notice Sub District and Taluka Kalol of Jat Registration District Gandhinagar. Block No-371 of Moje Khatraj (Old Block/Survey Number 316 Paiki) total Hectare Are Square Meter 0-33-44, Assessment Rs 0.90 Paisa. Old tenure agricultural land of Account No-124. (1) Thakor Virji Bhikhaji (2) Thakor Sardarji Bhikhaji (3) Thakor Rameshji Bhikhaji, (4) Thakor Nareshji Bhikhaji, (5) Rukhiben Bhikhaji Thakor, is owned and possessed by the above mentioned persons and is free from all encumbrances. Our client has decided to purchase the said property and has requested us for a title clear certificate regarding the said property. Therefore, anyone having any right, claim, interest, lien, burden, or any other type of right, share, or interest in the said land should inform us at the address below with documentary evidence within 7 (seven) days from the date of publication of this public notice. Thereafter, no objection of any kind will be entertained. The general public should take note of this. Date: 27/01/2026 Anilbhai Malukabhai Purohit, (Advocate) Mo No: 9586543788 207, Simandhar Avenue, Opposite Indian Oil Petrol Pump, Raktapur, Ta-Kalol, Di-Gandhinagar-382721
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના સબ ડિસ્ટ્રીકટ અને તાલુકા કલોલ ના મોજે ખાત્રજ ની સીમના બ્લોક નંબર- ૩૭૧ (જુના બ્લોક/સર્વે નંબર ૩૧૬ પૈકી) ની કુલ હે.આરે.ચો.મી ૦-૩૩- ૪૪ ની આકાર રૂ ૦.૯૦ પૈસા વાળી જમીન ખાતા નં- ૧૨૪ વાળી જુની શરતની ખેતીની જમીન (૧) ઠાકોર વીરજી ભીખાજી (૨) ઠાકોર સરદારજી ભીખાજી (૩) ઠાકોર રમેશજી ભીખાજી,(૪) ઠાકોર નરેશજી ભીખાજી, (૫) રૂખીબેન ભીખાજી ઠાકોર,ની માલીકીની અતે કબ્જા ભોગવટામાં આવેલી હોવાનું જણાવી તથા સદર મિલકત તમામ બોજાઓથી મુક્ત હોવાનું જણાવી સદરહુ મિલકત અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે તથા અમારા અસીલે અમારી પાસે સદરહુ મિલકત અંગેના ટાઈટલ ક્લીયર સર્ટિફિકેટની અમારી પાસેથી માંગણી કરેલ છે જેથી સદર જમીન ઉપર જે કોઈ નો હક્ક, દાવો,અલાખો, લાગભાગ, લીયન, બોજો, કે અન્ય કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો કે હિત સબંધ વિગેરે કાઇ પણ હોય તો તેમણે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન ૭(સાત)માં અમોને દસ્તાવેજી લેખિત પુરાવા સહિત નીચેના સરનામે જાણ કરવી.ત્યારબાદ કોઇની કોઈ પણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ નોધ લેવી. તાઃ ૨૭/૦૧/૨૦૨૬ અનિલભાઈ મલુકાભાઈ પુરોહિત, (એડવોકેટ) મો નં:૯૫૮૬૫૪૩૭૮૮ ૨૦૭,સીમંધર એવન્યુ, ઇંડિયન ઓઇલ પેટ્રોલ પંપ ની સામે, રકતપુર, તા-કલોલ,જી-ગાંધીનગર-૩૮૨૭૨૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap