Public Notice
It is hereby notified to the public that in the registry sub-district of Kalol, district Gandhinagar, regarding non-cultivable land located within the boundaries of Khatraj, regarding the property shared jointly by Chandrakant Somabhai Patel (6903 square meters) and Jay Vinodbhai Patel (1960 square meters) under new survey numbers 455 (formerly 332 - 8863 square meters) and collectively under new survey numbers 456 (formerly 331 - 1218 square meters), 457 (formerly 330 - 2156 square meters), and 458 (formerly 329 - 1568 square meters) totaling 4942 square meters under independent ownership and possession of Jay Vinodbhai Patel, being included in Draft Town Planning Scheme Number 319 (Khatraj-Jethalaj) proposed as final plot numbers 455, 456, 457, and 458 encompassing an area of 8283 square meters. The corresponding portions (southward - 4142 square meters under Chandrakant Somabhai Patel and northward - 4142 square meters under Jay Vinodbhai Patel) have been declared free from any encumbrances, charges, or claims, clear and marketable title certificates have been sought by the owners. Any person, bank, firm or institution having any kind of claim, right, interest, or burden on said lands from the date of publication of this notice has to notify by registered post within 07 days failing which it will be deemed that no such claim exists and a title clearance certificate will be issued acknowledging unchallenged ownership thereon.
Date: 23/05/2024
Location: Ahmedabad
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડીસ્ટ્રીકટ ગાંધીનગર, રજીસ્ટ્રેશન સબ
ડિસ્ટ્રીકટ કલોલ, તાલુકા કલોલ ના
મોજે ખાત્રજ ની સીમ માં આવેલ : --
(૧) નવા બ્લોક / સરવે નંબર - ૪૫૫
(જુના સરવે / બ્લોક નંબર-૩૩૨) ની
કોત્રફળ ૮૮૬૩ ચોરસમીટર ની
બીનખેતીલાયક જમીન ચંદ્રકાંત
સોમાભાઈપટેલ (૬૯૦૩ચોરસમીટર)
તથા જય વિનોદભાઈ પટેલ (૧૯૬૦
ચોરસમીટર) નાઓની સહમાલિકી,
સહકબજા ભોગવટા તી આવેલ છે.
(ર૨) નવા બ્લોક / સરવે નંબર -૪૫૬
(જુના સરવે / બ્લોક નંબર - ૩૩૧) ની
ક્ષેત્રફળ૧૨૧૮ચોરસમીટર, નવાબ્લોક
સરવે નંબર-૪૫૭ (જુના સરવે /બ્લોક
નંબર - 3૩૩૦) ની ક્ષેત્રફળ ૨૧૫૬
ચોરસમીટર તથા નવા બ્લોક / સરવે
નંબર - ૪૫૮ (જુના સરવે/ બ્લોક નંબર
-૩૨૯) ની ક્ષેત્રફળ ૧૫૬૮ ચોરસમીટર
એમકુલ મળીને ૪૯૪૨ ચોરસમીટર ની
બીનખેતીલાયકજમીનો જય વિનોદભાઈ
પટેલ, ની સ્વતંત્ર માલિકી, કબજા
ભોગવટા ની આવેલ છે.
એમ કુલ ૧૩૮૦૫ ચોરસમીટર ની
બીનખેતીલાયક જમીનો કે જેનો
સમાવેશ ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમ
નંબર ૩૧૯ (ખાત્રજ- જેઠલજ) માં
કરવામાં આવેલ છે જેને પ્રપોઝડ
ફાઈનલ પ્લોટ નંબર ૪૫૫ + ૪૫૬ +
૪૫૭+ ૪૫૮ કે જે માપમાં ૮૨૮૩
ચોરસમીટર આપવામાં આવેલ છે. તેવી
ફાઈનલ પ્લોટ ની જમીન પૈકી (૧)
દક્ષિણ દિશા તરફની ૪૧૪૨
ચોરસમીટર ની જમીન ચંદ્રકાંત
સોમાભાઈ પટેલ ના હિસ્સા ની આવેલ
છે તથા (૨) ઉત્તર દિશા તરફની
૪૧૪૨ ચોરસીમીટર જમીન જય
વિનોદભાઈ પટેલ ની હિસ્સાની આવેલ
છે. સદરહું જમીનો કોઈપણ જાતના
બોજા-રહિત હોવાનું જણાવી, મજકૂર
જમીન માલિકોએ સદરહું જમીનો પરત્વે
ના તેઓના માલીકી હકક ના ટાઈટલ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલ ના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે. તો સદરહું જમીનો ઉપર જો
અન્ય કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે
સંસ્થા નો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હીત હીસ્સો, દાવો કે બોજો હોય
તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ
થયેથી દીન-૦૭માં અમોને તે બદલના
પુરાવા સહીત લેખીત માં જાણ નીચેના
સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ .ડી.થી કરવી
જો તેમ કરવામાં નહીં આવે તો સદરહું
જમીનો ઉપર અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક, હીત,
હીસ્સો, દાવો કે બોજો નથી અને જો
હોય તો તે જતો કરેલ છે તેમ સમજી
અમો સદરહું જમીન નું ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં તેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તારીખ : ૨૩/૦૫/૨૦૨૪
સ્થળ : અમદાવાદ
City Law Firm
F-503, Madhav Residency, -
Opp. Dharti — Il, Chandlodia,
Ahmedabad - 81.
(M) 8160869467
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap