This is to inform the general public that the owner and occupier of the agricultural land situated in the revenue survey no. 219 (old survey no. 274/1) of Kherpur village in Kadi taluka of Mehsana sub-district, measuring 1-05-522 acres, belonging to Baldevbhai Jayram Bhai Rabari, has applied to us for a title clearance certificate for the purpose of selling the said land to our client.
Therefore, if any person, bank, firm or institution has any right, share, mortgage right, burden, debt or any documents in the said land, then they should send their written objections along with proof to the following address within seven (7) days from the date of publication of this notice by registered A.D. If they fail to do so, then it will be considered that they have waived their rights and that there is no right, share, burden or claim on the said property. If there is any, then they have waived it. We shall issue a title clearance certificate for the said property after the expiry of the said period. The public is hereby requested to take note of this.
Dated : 27/03/2025
Through us,
Rameshchandra H. Acharya
Advocate & Notary
Office: G/20, Rajvi Plaza,
Karannagar Road,
Tal. Kadi,
Dist. Mehsana
Mob: 9824208931
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને
જણાવવામાં આવે છે કે જત ડિસ્ટ્રીક્ટ
મહેસાણા સબ ડિસ્ટ્રીક્ટ કડી તાલુકે
કડીના મોજે ખેરપુર ગામની સીમના
ખાતા નં. જદ ના સર્વે નં.૨૧૯
(જુનો સ.નં.૨૭૪/ પૈકી ૧)
હે.આરે.૧-૦૫-૫૨ર આકાર
રૂ.૨.૧૫ પૈસા વાળી જુનીશરતની|
ખેતીની જમીનના માલીક અને
કબજેદારની બળદેવભાઈ
જયરામભાઈ રબારી ની સ્વતંત્ર
માલીકી કબજા ભોગવટાની આવેલી
હોવાનું જણાવી તેઓએ અમારા
અસીલને વેચાણ કરવા સારૂ અમારી,
પાસે ટાઈટલ્સ ક્લીયરન્સ સર્ટીફીકેટ
મેળવવા માટે માંગણી કરેલ છે.
આથી મજકુર જમીનમાં કોઈપણ
વ્યક્તિ,બેન્ક,પેઢી કે સંસ્થાનો આ
જમીનમા હક્ક, હિસ્સો, ગણોત હક્ક
કેબોજો કે લેણું કે કોઈ લખાણો વિગેરે
હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયે દિન-
(૭ (સાત) માં અમોને નીચેના સરનામે
લેખીત પુરાવા સાથે રજીસ્ટર્ડ એ.ડી.
થી વાંધા મોકલી આપવા. જો તેમ
કરવામાં નહીં આવે તો વીતે મજકુર
મીલકત ઉપર કોઈનો કોઈપણ જાતનો
હક્ક, હિસ્સો, બોજો કે લાગભાગ
નથી અને હોય તો તેઓએ જતો મુદત
(વેઈવ) કરેલ છે. તેમ સમજી મુદત
વીતે મજકુર મીલકત અંગેનું ટાઇટલ
ક્લીયર સર્ટીફીકેટ ઇસ્યુ કરીશું જેની
જાહેર જનતાએ ખાસ નોંધ લેવી.
તા. ૨૭/૦૩/૨૦૨૫
અમારી મારફતે,
રમેશચંદ્ર એચ. આચાર્ય
એડવોકેટ એન્ડ નોટરી
ઓફીસ : જી/૨૦ રાજવી પ્લાઝા,
કરણનગર રોડ, તા.કડી,
જી. મહેસાણા
મો.નં.૯૮૨૪૨૦૮૯૩૧
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap