DISTRICT Mahesana
TALUKA Mehsana
VILLAGE Kherva
CITY auda
SURVEY# 867 (Old Survey/Block -986)
NOTICE CONTENT
Public Notice District - Mehsana Moj - Kherava Registration District - Mehsana Sub-District/Taluka - Within the limit of Mehsana Moj Village - Kherava Account Number-3577 Survey/Block Number-867 (Old Survey/Block -986) 0-80-45 H.A. Patel Chandubhai Bababhai holding farming land independently, free from any encumbrances and marketable. We have been requested for a Title Clearance Certificate/Opinion. If anyone has rights, interests, or shares on this land, they must provide written notification with a certified copy within 10 (6s) days from the publication of this notice at the address below, else post the specified duration, all such grievances, disputes, or claims will be considered waived, and we will provide a Title Clearance Certificate/Opinion. (Note: Complaints without oral and proof will not be considered) Date: 28/05/2024 Dhaval Bhaskarbhai Rawal (Advocate) BCOM, LLB, LLM 305, Third Floor, Skyline Building, Sector-11, Gandhinagar (382011) Contact No.-8238353533
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જિલ્લો- મહેસાણા મોજે- ખેરવા રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ-મહેસાણા સબ- ડિસ્ટ્રીકટ / તાલુકો- મહેસાણાના મોજે ગામ- ખેરવા સીમના ખાતા નંબર- ૩૫૭૭ ના સર્વે/બ્લોક નંબર- ૮૬૭ (જુનો સર્વે/બ્લોક -૯૮૬) ની ૦-૮૦- ૪૫ હે.આરે.ચોમી ખેતીની જમીન પટેલ ચંદુભાઈ બબાભાઈ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની બોજા રહિત અને માર્કેટેબલ હોવાનું જણાવી અમો પાસે થી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ/અભિપ્રાય ની માંગણી કરેલ છે. સદરહુ જમીન પર હક્ક, હિત,હિસ્સો, પોષતો હોય તો તેમણે તેની લેખીત જાણ પુરાવાની સર્ટીફાઇડ નકલ સાથે આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦(૬સ) ની અંદર અમોને નીચેના સરનામે રજી.એ.ડી થી કરવી. નહી તો મુદત વિત્યા બાદ આવા તમામ વાંધા તકરાર કે હક્કો દાવ જતાં યાને (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ/અભિપ્રાય આપીશુ (નોંધ :- મૌખિક તથા પુરાવા વગરના વાંધા ધ્યાને લેવામાં આવશે નહી) તારીખ ૨૮/૦૫/૨૦૨૪ ધવલ ભાસ્કરભાઈ રાવલ (એડવોકેટ) BCOM, LLB, LLM ૩૦૫, ત્રીજો માળ, સ્કાયલાઇન બિલ્ડિંગ, સેક્ટર-૧૧, ગાંધીનગર (૩૮૨૦૧૧) મોનં-૮૨૩૮૩૫૩૫૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap