NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public regarding the registration District: Kheda, Subdistrict: Kapadvanj, Taluko: Kapadvanj within the limits of Betavada village, Survey Number: 267 covering 0-86-00 hectares, out of which 0-43-00 hectares of agricultural land under old conditions owned by (1) Abhesinh Dahyabhai (2) Kalabhai Babaji (3) Kodriben Babaji (4) Manguben Babaji's daughter, residing villagers: Rupjina Muvada, under Betavada, Tal. Kapadvanj, Dist. Kheda have declared their joint ownership and occupancy. The said land's revenue records and titles were verified and a demand for Title Clearance Certificate was made. If anyone has any claims, rights, shares, interests, agreements, easements, or rights for maintenance associated with the aforementioned land, they are to respond within seven days with all supporting documents to the below address by Registered Post. If no response is received within said period, it will be deemed that no claims exist and all claims are satisfied. Post maturity, our clients will be issued a Title Clearance Certificate for the highlighted property, and no disputes will proceed after that. Date: 23/05/2024, Ahmedabad.
Pravinsinh P. Zhala, Advocate (G-1621/2009), BA, LLB, DLP.
Mobile: 63540169201, 8153063171
Address: Dilipkumar Bhailalbhai Patel & Associates
F/10-11, Krisha Complex, near Revenue Building, S.P. Ring Road, Vastral, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમારા અસીલોની સુચનાથી
જાહેર જનતાને જણાવવાનું કે જત
રજિસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ : ખેડા, સબ
ડિસ્ટ્રીક્ટ: કપડવંજ, તાલુકોઃ કપડવંજ
નામોજે ગામઃ બેટાવાડા ની સીમના
ખાતા નંબરઃ ૧૫૦ ના બ્લોક/સર્વે
નંબરઃ ૨૬૭ની કુલહે.આરે.ચો.મી.
૦-૮૬-૦૦ પૈકી ૦-૪૩-૦૦ વાળી
જુની શરતની ખેતીની જમીન (૧)
અભેસિંહ ડાહ્યાભાઈ (૨) કાળાભાઈ
બબાજી (૩) કોદરીબેન બબાજી (૪)
મંગુબેન બબાજી ની દિકરી, સર્વે
રહેવાસી : ગામઃ રૂપજીના મુવાડા,
તાબે બેટાવાડા, તા. કપડવંજ, જી.
ખેડા નાઓ એ પોતાની સંયુક્ત
માલીકી, કબજા ભોગવટા ની આવેલી
હોવાનું જણાવી અમારી પાસે સદરહુ
જમીન ના રેવન્યુ રેકર્ડના ટાઈટલ ની
ચકાસણી કરી અને સદરહુ જમીન ના
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. તો મજકુર જમીન
ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ,હક્ક, હિસ્સો, હિત, સંબંધ,
બાનાખત, ' ઈઝમેન્ટ, રાઈટ્સ કે ભરણ
પોષણના હક્કો આવેલ હોય તો આ
નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત)
માં તમામ પુરાવાની પ્રમાણીત નકલ
સહિત લેખિત જાણ રજી.એ.ડી.થી
નીચેના સરનામે કરવી. જો મુદતમાં
જાણ કરવામાં નહીં આવે તો ઉપરોક્ત
દર્શાવેલ જમીન પરત્વે કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગબોજે હક્ક, હિસ્સો,
હિત,સંબંઘ, બાનાખત, ઈઝમેન્ટ,
રાઈટ્સકે ભરણ પોષણ ના હક્કો આવેલ
નથી અને આવેલ હોય તો તે તમામ
રાજીખુશી થી જતા કરેલ છે. તેમસમજી
મુદત વીત્યેથી અમારા અસીલો ને
ઉપરોક્ત દર્શાવેલ જમીન નુ ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે
ત્યાર બાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી.
તા.:- ૨૩/૦૫/૨૦૨૪, અમદાવાદ
પ્રવિણસિહ પી. ઝાલા, એડવોકેટ
(G-1621/2009)
બી.એ., એલએલ.બી., ડી.એલ.પી.
મોબાઈલઃ ૬૩૫૪૦૧૬૯૨૦૧,
૮૧૫૩૦૬૩૧૭૧
સરનામું : દિલીપકુમાર ભાઈલાલભાઈ
પટેલ એન્ડ એસોસીએટ્સ
એફ/૧૦-૧૧, ક્રિશકોમ્પલેક્ષ, દસક્રોઈ
મહેસુલ ભવન પાસે, એસ.પી.રીંગ
રોડ, વસ્ત્રાલ, અમદાવાદ.