Sabarmati Sub-District of Ahmedabad-13, within the boundary of Vandakheda village, Survey Numbers 309, 310-1, 310-2, 312-1, 324 of non-agricultural land. The property in question contains tenements named 'Rajeshwari Co.Op. Ha.So.Li.' with tenement number A/P having a plot area of 100.25 sq.m and built area of 73.57 sq.m. Currently, this property is owned by (1) Harshvardhan Pratapsingh Negi and (2) Vikramsingh Pratapsingh Negi. The property was first purchased by Dr. J.P. Giroia from the society, after which it was bought by Pratapsingh Padmasih Negi from him, and then the property (1) Harshvardhan Pratapsingh Negi and (2) Vikramsingh Pratapsingh Negi acquired it as a gift. There is no claim, share, demand, debt or any kind of burden on said property from anyone, whether governmental, quasi-governmental, or private bank. If there is any claim, such should be reported at the below address within 7 days through documented proof and by publishing a public notice. Complaints thereafter will not be entertained. Signature of Shubh A. Shah, Address: B-1, Kamal Flat, S.O.C. Road, Chandkheda, Ahmedabad. Mobile 7383813381
ગુજરાતી નોટિસ
જત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ
અમદાવાદ-૧૩ (સાબરમતી) ના
સાબરમતી તાલુકાનાં મોજે ગામ
uંદખેડાની સીમના સર્વે નંબર-
૩૦૯, ૩૧૦-૧, ૩૧૦-૨, ૩૧૨-
૧, ૩૨૪, ની બીનખેતીની જમીન
(ઉપર આવેલ “રાજેશ્વરી કો.ઓ.
હા.સો.લી.” તેમાં આવેલ ટેનામેન્ટો
પૈકરીટેનામેન્ટનં. એ/પ વાળી મિલકત
જેનું ક્ષેત્રફળ ૧૦૦.૨૫ ચો.મી.ના
પ્લોટ એરીયામાં ૭૩.૫૭ચો.મી. ના
બાંધકામવાળી મિલકત હાલ (૧)
હર્ષવર્ધન પ્રતાપસિંહ નેગી (૨)
વિક્રમસિંહ પ્રતાપસિંહ નેગી માલિકી
હક્કે ધરાવે છે. સદરહુ મિલક્ત સર્વ
પ્રથમ સોસાયટી પાસેથી ડો. જે.પી.
ગીરોલાએ ખરીદેલ ત્યારબાદ તેઓની
પાસેથી સદરહુ મિલક્ત પ્રતાપસિંહ
પદમસિહ નેગીએ ખરીદેલ ત્યારબાદ!
પ્રતાપસિંહ પદમસિંહ નેગી પાસેથી
સદરહુ મિલકત (૧) હર્ષવર્ધન
પ્રતાપસિંહ નેગી (૨) વિક્રમસિંહ!
પ્રતાપસિંહ નેગીએ બક્ષીસ દ્વારા
રાખેલ. સદર મિલક્ત પરત્વે કોઈનો
કોઈપણ જાતનો હક્ક, હિસ્સો, દાવો,
ગીરો કે લાગભાગ હોય અથવા
સદરહુ મિલકત ઉપર કોઇપણ
પ્રકારની સરકારી કે અર્ધ સરકારી કે
ખાનગી બેન્કમાં કોઈપણ પ્રકારનો,
બોજો હોય તો તેની લેખિત જાણ કરી|
નકલોવાળા દસ્તાવેજી પુરાવા સહિત
જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન ૭
(સાત)માં નીચેના સરનામે જાણ કરવી.
ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહીં
તેની નોંધલેશો.
શભ એ. શાહ
ઠેકાણું : બી-૧, કમલ ફ્લેટ,
શા 'ઓ.સી. રદ, ચાંદખેડા,
અમદાવાદ.
મો.૭૩૮૩૮૧૩૩૮૧
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap