NOTICE CONTENT
Public Notice
It is hereby notified to the public that
On the non-agricultural land of survey number 312/2
within the limits of Chandkheda village, Sabarmati
Taluka, District Ahmedabad-13(Sabarmati)
belonging to Rajeshwari Co-Op Housing Society
Ltd. (Registration number 9670 dated 07-06-1983)
known as Rajeshwari Society, the tenement number
B-111, with an approximate area of 54.34
(built-up area), including construction, is owned
by Shri Anjana Kashyap Mehta.
Shri Anjana Kashyap Mehta has obtained a loan
from Bank of Baroda against this property. In order
to obtain this loan, the property was registered
under a mortgage in favour of Bank of Baroda,
registered by the Honorable Shri, Registrar,
Jasdan, Ahmedabad-2(Vadaj) on 17th June, 2014
under number 6789. Since then, a charge has been
placed on the property by Bank of Baroda. The
following original documents have been deposited
with the Bank of Baroda, Drive-in Road branch.
However, after extensive search, the original
documents have not been found and have been lost.
All the lost original documents are:
1. Original registered Sale deed under number 5682
dated 21/03/2011 in favor of Shri Anjana
Kashyap Mehta
2. Original registered Sale deed under number 5682
dated 21/03/2011, original registration receipt.
3. Original registered Sale deed under number 841
dated 06/03/1998 in favour of Shantaben Mahendrabhai
Pandya
4. Original registered Sale deed under number 841
dated 06/03/1998, original registration receipt.
5. Original Share certificate number 232 dated 06/
01/1998 issued by Rajeshwari Co-Op Housing Society
Ltd. to the name of Dinbandhu F. Acharya and later
transferred to the name of Anjanaben Kashyap Mehta.
6. Original Allotment letter dated 21/07/1992 issued
by Rajeshwari Co-Op Housing Society Ltd. to the
name of Dinbandhu F. Acharya.
7. Original Possession letter dated 13/12/1992 issued
by Rajeshwari Co-Op Housing Society Ltd. to the
name of Dinbandhu F. Acharya.
The original documents mentioned above have gone
missing from our branch, or have been misplaced or
have been stolen. Despite extensive search, we have
not been able to find them. Therefore, no one
should misuse the above-mentioned lost or missing
original documents. If anyone finds these
documents, they should contact Bank of Baroda, Zonal
Office (8th Floor, Bank of Baroda Towers, Law Garden,
Opposite, Ahmedabad-380006, Gujarat),
Bank of Baroda, Regional Office (First Floor,
Kamdhenu Complex, Opposite Polytechnic, Panjarapole
Cross Road, Ambawadi, Ahmedabad-380015, Gujarat),
Drive-in Road, Bank of Baroda (1st Floor, 15,
Sumangal Society, Near Asia High School, Drive-in
Cinema, Ahmedabad-380052, Gujarat) or the
nearest branch of the Bank of Baroda.
Since Bank of Baroda has a charge on this property,
no person, organization, bank, or company should
grant any loan against the original documents. If
they do, it will be considered void, and legal action
will be taken. Therefore, if any government,
semi-government or private financial institution has
any objection, protest, dispute, encumbrance, lien,
mortgage, right, or share, then they should inform
this office in writing with proof within 7 days of
this notice being published. If they fail to do
so, a Title Clearance Certificate will be issued
regarding this property. No one will have any
claims after that. The public should take
special note of this.
Date: 06/08/2024
Place: Ahmedabad
Through Me
Jignesh K. Shah (Advocate)
RETD. ADD DIST. & SESSIONS JUDGE
Th.B/502, Opposite Samudra Girish College,
Behind Saffron Hotel, C.G. Road, Navrangpura,
Ahmedabad
Mobile Number: 9328207272, 7574922299.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતા ને જણાવવાનું કે
જત રજિસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદ- ૧૩(સાબરમતી) ના
તાલુકા સાબરમતી તા મોજે ગામ
ચાંદખેડા ની સીમના સર્વે નંબર ૩૧૨/
ર પૈકી ની બિનખેતીની જમીન ઉપર
આવેલ રાજેશ્વરી કો. ઓપ હાઉસિંગ
સોસાયટી લિમિટેડ (જેનો રજીસ્ટ્રેશન
નંબરઘ-૯૬૭૦તા-૦૭-૦૬-૧૯૮૩)
કે જે રાજેશ્વરી સોસાયટી તરીકે
ઓળખાતી યોજનામાં આવેલટેનામેન્ટ
નંબર બી-૧૧૧ કે જેનું આશરે ક્ષેત્રફળ
૫૪.૩૪ ના (બિલ્ટ અપ એરિયા)
બાંધકામ સહીત ની મિલકત શ્રી અંજના
કશ્યપ મેહતા ના માલિકી હક્ક, હિસ્સા
તથા કબ્જા ભોગવટા ની આવેલ છે,
સદર મિલકત ઉપર શ્રી અંજના કશ્યપ
મેહતાનાઓએ બેંકઓફ બરોડાપાસેથી
ધિરાણ (લોન) મેળવેલ છે સદર લોન
લેવા માટે મજકુર મિલકત ને બેંક ઓફ
બરોડા ની તરફેણમાં રશિસ્ટ્રેડ મોર્ગેજ
કરાવેલ કે જેનો અનુક્રમ નંબર ૬૭૮૯
તારીખ ૧૭મી જૂન, ૨૦૧૪ ના
જસબ રજિસ્ટ્રાર સાહેબ અમદાવાદ-
૨ (વાડજ) ના મહેરબાન સાહેબ શ્રી
મક્ષ રજિસ્ટ્રર કરાવેલ છે ત્યારથી
દરહુ મિલકત ઉપર બેંક ઓફ બરોડા
બોજો ચાલુ છે.તથા નીચે જણાવેલ
મામ અસલ દસ્તાવેજો બેંક ઓફ બરોડા
ડ્રાઈવ ઈન રોડ શાખા માં જમા
કરાવેલ છે પરંતુ બેંક ઓફ બરોડા ની
ડ્રાઇવ ઈન રોડશાખામાં નીચે જણાવેલ
તમામ અસલ દસ્તાવેજો ઘણી શોધખોળ
કરવા છતાં મળી આવેલ નથી અને તે
ખોવાઈ ગયેલ છે. ખોવાઈ ગયેલ તમામ
અસલ દસ્તાવેજો: ૧) અસલ રજીસ્ટર્ડ
વેચાણ દસ્તાવેજ અનુક્રમ નંબર૫૬૮૨
શ્રી અંજનાબેન કે મેહતા ની તરફેણમાં
તારીખ ૨૧/૦૩/૨૦૧૧ ના રોજ
ધાયેલ વેચાણ દસ્તાવેજ . ૨) અસલ
રજીસ્ટર્ડવેચાણ દસ્તાવેજ અનુક્રમ નંબર
૫૬૮૨ તારીખઃ ૨૧/૦૩/૨૦૧૧ ની
અસલ રજીસ્ટ્રેશન પહોંચ. ૩) અસલ
રજીસ્ટર્ડવેચાણ દસ્તાવેજ અનુક્રમ નંબર
૮૪૧ કેજે શાંતાબેન મહેન્દ્રભાઈ પંડયા
ની તરફેણમાં તારીખ ૦૬/૦૩/૧૯૯૮
માં નોંધાયેલ છે ૪) અસલ રજીસ્ટર્ડ
વેચાણ દસ્તાવેજ અનુક્રમ નંબર ૮૪૧
તારીખઃ: ૦૬/૦૩/૧૯૯૮ ની અસલ
રજીસ્ટ્રેશન પહોંચ ૫) અસલ શેર
સર્ટિફિકેટ નંબર ૨૩૨, તારીખઃ ૦૬/
૦૧/૧૯૯૮ ના રોજ રાજેશ્વરી કો ઓ
હાસો લિદ્વારા દીનબંધુ એફ. આચાર્ય
નાનામે ઇસ્યુ કરવામાં આવેલ ત્યારબાદ
અંજનાબેન કે મહેતા ના નામે ટ્રાન્સફર
કરવામાં આવેલ. ૬) અસલ એલોટમેન્ટ
લેટરકે જે તારીખ ૨૧/૦૭/૧૯૯૨ ના
રોજ રાજેશ્વરી કો ઓ હા સો લિ દ્વારા
દીનબંધુ એફ. આચાર્ય ના નામે ઇસ્યુ
કરવામાં આવેલ. ૭) અસલ પઝેશન
લેટરકે જેતારીખ ૧૩/૧૨/૧૯૯૨ ના
રોજ રાજેશ્વરી કો ઓ હાસો લિ દ્વારા
દીનબંધુ એફ. આચાર્ય ના નામે ઇસ્યુ
કરવામાં આવેલ. ઉપરોક્ત વિગતે
જણાવેલ અસલ દસ્તાવેજો અમારી
શાખામાંથી ગુમ થયેલ છે અથવા તો
ક્ચાંક મુકાઇ ગયેલ છે અથવા ચોરાઇ
ગયેલ છે. તથા ઘણી બધી શોધખોળ
કરવા છતાં અમોને મળી આવેલ નથી.
આથી ઉપરોક્ત ખોવાયેલ કે ગુમ થયેલ
કે ચોરાઇ ગયેલ અસલ દસ્તાવેજોનો
કોઈ ઈસમ દુરુપયોગ કરે નહીં . તથા
સદર દસ્તાવેજો જો કોઈ ને પણ મળી
આવે તો તેઓ બેંકઓફ બરોડા, ઝોનલ
ઓફિસ- (૮મો માળ, બેંક ઓફ બરોડા
ટાવર્સ, લો ગાર્ડન નીસામે, અમદાવાદ-
૩૮૦૦૦૬, ગુજરાત), બેંક ઓફ
બરોડા, રીજનલ ઓફિસ (પહેલો માળ,
કામધેનુ કોમ્પલેક્ષ, પોલિટેકનીકની
સામે, પાંજરાપોળ ક્રોસ રોડ,
આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫,
ગુજરાત) તથા ડ્રાઈવ ઈન રોડ, બેંક
ઓફ બરોડા ( ૧લો માળ, ૧૫,
સુમંગલમ સોસાયટી, એશિયા હાઈસ્કૂલ
પાસે, ડ્રાઈવ ઈન સિનેમા, અમદાવાદ-
૩૮૦૦૫૨, ગુજરાત) કે બેન્ક ઓફ
બરોડાની નજીકની શાખા નો સંપર્ક કરે
તથા સદરહુ મિલકત ઉપર બેન્ક ઓફ
બરોડા નો બોજો ચાલુ છે તેથી સદર
અસલદસ્તાવેજો ઉપરકોઈપણ વક્તિ,
સંસ્થા, બેન્ક કે કોઈપણ કંપની એ ધિરાણ
કરવું નહિ અગર કરશે તો તે રદ
ગણવામાં આવશે તથા તેની સામે
કાયદાકીય પગલાં લેવાશે આથી
ઉપરોક્ત બાબતે અત્ય કોઈપણ
સરકારી, અર્ધસરકારી કે ખાનગી
ફાયનાન્સ સંસ્થાનો કોઈપણ પ્રકારનો
વાંધો, વિરોધ કે તકરાર કે બોજો,
લિયન, લાગભાગ, હક્ક, હિસ્સો હોય
તો તે આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭
માં લેખિત પુરાવા સહીત જાણ કરવી,
જો તેમ કરવામાં કસૂર થયેથી સદરહુ
મિલકત અંગે ટાઇટલ ક્લિયરન્સ
સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવશે.
ત્યારબાદ કોઈની કોઈ પણ પ્રકારની
તકરાર ચાલશે નહિ તેની જાહેર જનતા
એ ખાસ નોંધ લેવી.
તાઃ ૦૬/૦૮/૨૦૨૪
સ્થળ: અમદાવાદ
મારી મારફતે
જીગેશ કે. શાહ (એડવોકેટ)
RETD. ADD DIST. &
SESSIONS JUDGE
ઠે.બી/૫૦૨, સમુદ્ર ગિરીશ કોલ્ર્રિન્કની
સામે, સેફ્રોન હોટેલ પાછળ, સી.જી.
રોડ, નવરંગપુરા, અમદાવાદ
મોં નંબર - ૯૩૨૮૨૦૭૨૭૨,
૭૫૭૪૯૨૨૨૯૯.