Public Notice for 76/B (Chandkheda), 453 (Chandkheda)

Khoda, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Khoda
CITY ahmedabad
FINAL PLOT# 113, 2
SURVEY# 74/1, 74/3
NOTICE CONTENT
Public Notice District Ahmedabad Sub-District Ahmedabad-13 (Sabarmati) Sabarmati Taluka, Village Chandkheda 1) Survey No. 74/1, Area 0-78-91 Sq. Meters, out of which 1037 Sq. Meters land and Survey No. 74/3, Account No. 3304, Area 0-26-30 Sq. Meters, out of which 2630 Sq. Meters land, totaling 667 Sq. Meters land which is included in TP Scheme No. 76/B (Chandkheda) with Final Plot No. 113, area 2200 Sq. Meters 2) Survey No. 74/1, Area 0-78-91 Sq. Meters, out of which 6854 Sq. Meters land included in TP Scheme No. 453 (Chandkheda) with Final Plot No. 2, area 4112 Sq. Meters. These two multi-purpose non-agricultural lands are in the sole ownership and possession of the partnership firm named "NACLE 113" as stated by them. On their behalf, a request for Title Clearance Certificate has been made to us by the W.K. Partner - Jitendra Bhikalal Shah, residing in Ahmedabad. If any person has any right of sale, cultivation, inheritance, or any other claim, interest, right, or lien on the above lands, please inform us in writing with documentary evidence within 7 days from the date of this notice through Registered Post at the address mentioned below. Any objection without evidence will not be considered. Failure to do so will be considered as there is no encumbrance of any kind on the said lands, and if there is any, it has been waived. We will issue a Title Clearance Certificate for the said lands and no claim will be entertained thereafter. Vijay Patel & Associates Vijay Patel, Jayesh Patel, Jayraj Patel, Radhika Patel, Jenisha Patel, Advocates, 202, Solitaire, Sunrise Park, Bodakdev, Ahmedabad. Phone No. 40076008
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ-૧૩ (સાબરમતી) સાબરમતી તાલુકાના ગામ મોજે ચાંદખેડાની સીમના ૧) સર્વે નંબર. ૭૪/૧, હે.આરે.ચો.મી. ૦-૭૮-૯૧ જેનાચોરસમીટર. ૭૮૯૧ પૈકી ૧૦૩૭ તી જમીન તથા સર્વે નંબર. ૭૪/૩, ખાતાનંબર. ૩૩૦૪, હે.આરે.ચો.મી. ૦-૨૬-૩૦જેના ચોરસમીટર. ૨૬૩૦ જમીન મળી કુલ ચોરસમીટર. ૬૬૭ ની જમીન જેનો સમાવેશ ટી.પી.સ્કીમ નંબર. ૭૬/બી (ચાંદખેડા) iં થતા ફાઈનલ પ્લોટ નંબર. ૧૧૩ ચોરસમીટર. ૨૨૦૦ ની જમીન થા ર) સર્વે નંબર. ૭૪/૧, .આરે.ચો.મી. ૦- ૭૮-૯૧ જેના રસમીટર. ૭૮૯૧ પૈકી ૬૮૫૪ની નંબર. ૪૫૩ (ચાંદખેડા) માં થતા ફાઈનલ પ્લોટ નંબર. ૨ ચોરસમીટર. ૪૧૧૨ ની જમીન, એ રીતે ઉપરોક્ત બંને મલ્ટીપર્પઝ હેતુ માટેની બીનખેતીની જમીનો Pા॥- NACLE 113 એ નામની ભાગીદારી પેઢીની કુલ સ્વતંત્ર માલિકીપણા અને કબજા ભોગવટામાં આવેલ છે તેમ જણાવી તેના વતી અને તરફથી તેના વ.ક. ભાગીદાર :- જીતેષ ભીખાલાલ શાહ, ઠે. અમદાવાદનાં એ અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે. એ રીતેની ઉપરોકત જમીનો ઉપર કોઈનો વેચાણ હક્કોનો, ખેડહક્કોનો, વારસાઈનો કે કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હીત, સંબંધ, બોજો, ચાર્જ હોય તો તે આ જાહેર નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન - ૭માં અમોને તે બદલના લેખિત પુરાવાઓ સહીત રજી. પોસ્ટથી નીચેના સરનામે જાણ કરવી તેમજ પુરાવા સીવાયના વાંધા ધ્યાન ઉપર લેવામાં આવશે નહીં અને તેમ કરવામાં કસુર થશે તો મુદત વીતે મજકુરજમીનો ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો બોજો નથી અને જો હોય તો તે જતા કર્યા છે તેમ સમજી મજકુર જમીનો અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. વિજય પટેલ એન્ડ એસોસીએટસ વિજય પટેલ, જયેશ પટેલ, જયરાજ પટેલ, રાધિકા પટેલ, જેનીશા પટેલ એડવોકેટસ, ૨૦૨, સોલીટેર, સનરાઈઝ પાર્ક, બોડકદેવ, અમદાવાદ, ફોન નં. ૪૦૦૭૬૦૦૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap