NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that a Title Clearance Certificate for a total of 1942 square meter non-agricultural land, final plot number 317, allocated under TP Scheme number 76/B, covering a total of 3237 square meters of land, Survey number 874/2, situated within the limits of Chandkheda village, Sabarmati taluka, sub-district Ahmedabad-13, registration district Ahmedabad, has been requested from us. The land is jointly owned, possessed, and enjoyed by:
(1) Jashubhai Bhikhabhai
(2) Balakrishna Bhikhabhai
(3) Hansaaben, widow of Vinodbhai Bhikhabhai
(4) Hiren Vinodbhai Patel
(5) Aarthi Vinodbhai Patel
(6) Rekhaaben Harshadhbai Patel
(7) Rajesh Rasikbhai Patel
(8) Arpan Ketanbhai Patel
(9) Sharmisthaben Balakrishna Patel
(10) Kitesh Balakrishna Patel
(11) Samit Balakrishna Patel
(12) Vidyaben Jashubhai Patel
(13) Maulesh Jashubhai Patel
(14) Dhara, daughter of Jashubhai Patel, wife of Jigneshbhai.
The land is free from all encumbrances.
Therefore, if any person has any claim, right, interest, share, or encumbrance of any kind on the said land, then they are hereby requested to inform us in writing within 7 (seven) days from the date of publication of this notice, along with the relevant supporting documents. If no such information is received, we will assume that no person has any claim, right, interest, share, or encumbrance of any kind on the said land, and the same will be considered waived. We will then issue the Title Clearance Certificate. No further disputes will be entertained after the issuance of the certificate.
File No. - 9487
Date : 25-02-2025
Sharad N. Darji
(Advocate & Notary)
(M.Com., L.L.B.)
Office : B-501, Satyamev Complex, New Gujarat High Court Opp., S.G. Highway, Sola, Ahmedabad-380060
Phone No.: 079-26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના
સબ- ડિસ્ટ્રીકટ અમદાવાદ-૧૩
(સાબરમતી) ના તાલુકા સાબરમતીના
ગામ મોજે ચાંદખેડાની સીમના સર્વે
નંબર-૮૭૪/૨ ની કુલ ૩૨૩૭
ચોરસમીટર જમીનનો ટી.પી.સ્કીમ
નંબર- ૭૬/બી માં સમાવેશ થતા તેને
ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ
નંબર-૩૧૭ ની કુલ ૧૯૪૨
ચોરસમીટરના ક્ષેત્રફળની બિનખેતીની
જમીન (૧) જશુભાઈ ભીખાભાઈ (૨)
બાલકૃષ્ણ ભીખાભાઈ (૩) હંસાબેન તે
વિનોદભાઈ ભીખાભાઈની વિધવા
ઔરત, (૪) હિરેન વિનોદભાઈ પટેલ,
(૫) આરતી વિનોદભાઈ પટેલ, (૬)
રેખાબેન હર્ષદભાઈ પટેલ, (૭) રાજેશ
રસિકભાઈ પટેલ, (૮) અર્પણ
કેતનભાઈ પટેલ, (૯) શર્મીષ્ઠાબેન
બાલકૃષ્ણ પટેલ, (૧૦) કિતેશ
બાલકૃષ્ણ પટેલ, (૧૧) સમિત
બાલકૃષ્ણ પટેલ, (૧૨) વિદ્યાબેન
જશુભાઈ પટેલ, (૧૩) મૌલેશ
જશુભાઈ પટેલ તથા (૧૪) ધારા તે
જશુભાઈ પટેલની દીકરી તે
જીશઞેશભાઈની પત્તિ એ તેઓની
સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા
ભોગવટાની તથા તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય તો તે
તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત) માં અમોને તે બદલના
પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના
સરનામે કરવી, જો તેમ કરવામાં નહી
આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો નથી અને હોય તો તે
જતો (વેવ) કરેલ છે તેમ માની અમો
ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું
અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતન
તકરાર ચાલશે નહી.
ફાઇલ નંબર-૯૪૮૭
તારીખ : ૨૫-૦૨-૨૦૨૫
શરદ એન. દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ : બી-૫૦૧, સત્યમેવ
કોમ્પલેક્ષ, ન્યુ ગુજરાત હાઈકોર્ટ સામે,
એસ.જી. હાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦
ફોન નંબર : ૦૭૯-૨૬૪૬૯૮૦૦