Public Notice for 76/B

Khoda, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Khoda
CITY ahmedabad
FINAL PLOT# 332/1 + 332/2
SURVEY# 882/1/A/2 (Combined Survey Numbers: 882/1/A, 882/2 and 883/2)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the land measuring 9548 square meters in Survey Number 882/1/A/2 (combined survey number 882/1/A, 882/2 and 883/2) and a further 4273 square meters in Survey Number 883/1/2, totaling 13821 square meters, situated in the village of Chandkheda, Taluka Sabarmati, District Ahmedabad-13 (Sabarmati) is included in T.P. Scheme No. 76/B. This land has been allotted a final plot number 332/1 + 332/2 with an area of 19482 square meters. Among the sub-plots within this final plot, sub-plot number 2 with an area of 8292 square meters has been designated for residential and commercial purposes. This non-agricultural land belongs to the partnership firm named “Anjani Developers”. They have declared ownership of the land with complete ownership, possession, and enjoyment, free of any encumbrances. The partners of the firm have requested a title clearance certificate from us. If any person has any right, interest, share, claim, or encumbrance on this land, they are required to inform us in writing, along with supporting documents, within 7 days from the publication of this notice. Failure to do so will be considered as if there are no rights, interests, shares, claims, or encumbrances on the land belonging to any other person, and we shall issue the title clearance certificate. Any subsequent disputes will not be entertained. File No: 9495 Date: 28-02-2025 Sharad N. Darji (Advocate & Notary) (M.Com., LL.B.) Office: B-501, Satyadev Complex, Opposite New Gujarat High Court, S.G. Highway, Sola, Ahmedabad-380060 Phone No: 079-26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૩ (સાબરમતી) અને તાલુકા સાબરમતીના ગામ મોજે ચાંદખેડાની સીમના સર્વે નંબર-૮૮૨/ ૧/અ/ર (એકત્ર સર્વે નંબર-૮૮૨/૧/ અ, ૮૮૨/૨ તથા ૮૮૩/૨) ની ૯૫૪૮ ચોરસમીટર જમીન તથા સર્વે નંબર-૮૮૩/૧/૨ ની કુલ ૪૨૭૩ ચોરસમીટર જમીન એમ મળીને કુલે ૧૩૮૨૧ ચોરસમીટર જમીનનો ટી.પી.સ્કીમ નંબર-૭૬/બી માં સમાવેશ થતા તેને ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ નંબર-૩૩૨/૧ + 3૩૩૨/૨ ની ૧૯૪૮૨ ચોરસમીટર ફાઈનલ પ્લોટમાં પાડવામાં આવેલ સબ પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર-૨ ની કુલ ૮૨૯૨ ચોરસમીટરના ક્ષેત્રફળની રહેણાંક તથા વાણીજ્યના હેતુ સારૂ બિનખેતીની જમીન "અંજની ડેવલોપર્સ” એ નામની ભાગીદારી પેઢી એ તેઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ બોજા રહિત હોવાનું જણાવી ભાગીદારી પેઢીના ભાગીદારે અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તે તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી, જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતન તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૯૪૯૫ તારીખ : ૨૮-૦૨-૨૦૨૫ શરદ એન. દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ : બી-૫૦૧, સત્યમેવ કોમ્પલેક્ષ, ન્યુ ગુજરાત હાઈકોર્ટ સામે, એસ.જી. હાઈવે, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦ ફોન નંબર : ૦૭૯-૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap