Public Notice for 86

Khokharnes, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Khokharnes
CITY auda
FINAL PLOT# 90
SURVEY# 190
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad Sub-District Ahmedabad - 4 (Paldi) Vejalpur Taluka, Village - Okha Survey Number of the village boundary: 190 Area: 7790 sq. meters The land which is included in TP Scheme No: 86, and the final plot number is 90, area: 46974 sq. meters, is non-agricultural land for multipurpose purpose. The land is owned and occupied by Jagdishbhai Rasiklal Dave. They have informed us that the land is free from all types of encumbrances and legal disputes and have requested a Title Clearance Certificate from us. They have decided to sell the said land. If there is any kind of encumbrance, charge, development right, betterment charge or any kind of claim or right over the said land, please inform us in writing with proof within 7 days at the below mentioned address. If this is not done, it will be assumed that there is no claim or right of anyone on the said land and after the expiry of the deadline, we will issue a certificate regarding the opinion of the Title Clearance of the said land and will complete the sale to our client. After that, no objection or dispute will be entertained from anyone. Nishitkumar N. Patel, Advocate, Mayank R. Chotliya, Advocate, Jabal U. Patel, Advocate P&C Associates Address: FF-1, Vandemataram Icon, Vandemataram Road, Gota, Ahmedabad - 382481. Phone: 7041035552.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૪ (પાલડી) વેજલપુર તાલુકાના મોજે - ઓકાફ ગામની સીમના સર્વે નંબર : ૧૯૦ની લ ચો.મીટર : ૭૭૯૦: ની જમીન કે જેનો ટી.પી. સ્કીમ નંબર : ૮૬ માં સમાવેશ કરીને ફાઈનલ પ્લોટ નંબર : ૯૦નીચો.મીટર : ૪૬૯૭૪ મલ્ટી પર્પઝ હેતુ માટેની બિનખેતીની જમીન જગદીશભાઈ રસીકલાલ દવે ની માલિકી કબજા ભોગવટાની આવેલ અને તેઓએ તમામ પ્રકારના બોજા તથા કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તથા અમારા અસીલને વેચાણ આપવાનુ નક્કી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો કોઈપણ જાતનો બોજો, ચાર્જ, ડેવલોપમેન્ટ હક્ક, બેટરમેન્ટચાર્જ, કે અત્ય કોઇપણ પ્રકારનો લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી. થી જાણ કરવી અને જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ જાતનો લાગભાગ યાને હક્ક હિસ્સો રહેલો નથી તેમ સમજી મુદત વીત્યે સદર જમીનના ટાઈટલ ક્લીયરન્સના અભિપ્રાય અંગેનુ પ્રમાણપત્ર ઈસ્યુ કરી દઈશું અને અમારા અસીલને વેચાણ પુરુ કરાવી લેશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. નિશીતકુમાર એન. પટેલ, એડવોકેટ, મયંક આર.ચોટલીયા, એડવોકેટ, જાબાલ યુ.પટેલ, એડવોકેટ પી એન્ડ સી એસોસીએટસ ઠે : એફ એફ-૧, વંદેમાતરમ આઈકોન, વંદેમાતરમ રોડ,ગોતા, અમદાવાદ- ૩૮૨૪૮૧. ફોનઃ ૭૦૪૧૦૩૫૫૫૨.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap