DISTRICT Surat
TALUKA Kamrej
VILLAGE Kholvad
CITY surat
SURVEY# 127
NOTICE CONTENT
This public notice is to inform the general public that the land under account number 2401, survey number 127, block number 3070/Plot 1, having a total area of 0-91-81 hectares and valued at Rs.8.84, suitable for agricultural use, has been in the joint names of Bharatiben wife of Ranchhodbhai Maganbhai Patel, Nareshbhai Ranchhodbhai Patel, Sharmilaben daughter of Ranchhodbhai Maganbhai Patel, Kiranben Tarunbhai Patel, Tej Tarunbhai Patel, and Nidhiben Tarunbhai Patel. This agricultural land is ancestral property. It has been notified that any transactions concerning this property without the consent of the listed heirs and owners, Bharatiben and others, are strictly prohibited, as there have been attempts to destroy our rightful claim maliciously by selling the property. Legal actions will be taken against any unauthorized transaction or claim to rights over this property. Note that this ownership and sale notice has not been signed off by the rightful landowners and no sale contract has been provided to date.
ગુજરાતી નોટિસ
etait ai: aia રૂપિયાથી વધુની બચત કરાવી છે. આ પ્લેટફોર્મ ૫૨ ૧.૬ લાખથી વધુ રજિસ્ટર્ડ સરકારી ખરીદદારો છે. રૂ.૧૬૬ વધ્યો, £૬૩ની નરમાઈ | રૂ.૨૨૬૩ ઘટી રૂ.૯૨૧૩૬ થયો હતો. NA SD NEA NOS AO Qe LOST WA હતા. સનફલાવરના ભાવ રૂ.૧૩૫૦ તથા રિફાઈન્ડનો રૂ.૧૩૩૫ બોલાઈ રહ્યા હતા. જો કોપરેલમાં દક્ષિણ પાછળ તેજી આગળ વધી હતી. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે વધુ રૂ.૭ તૂટતાં હાજર એરંડાના ભાવ કિવ.ના વધુ રૂ.૩૫ઘટયા હતા. મુંબઈખોળ બજારમાંટનના ભાવજો કેએરંડાખોળનારૂ.૨૦૦વધ્યા હતા જ્યારે સીંગખોળના રૂ.૫૦૦ ઘટયા હતા સામે સોયાખોળના ભાવલરૂ.૧૦૦૦ઉચકાયા હતા. : જાહેર ચેતવણી : આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે મોજે. ખોલવડ, તા.કામરેજ, જી. સુરત ખાતા નં. ૨૪૦૧, સર્વે નં. ૧૨૭, બ્લોક નંબરઃ ૩૦૭૦/ચૈકી ૧, જેનુ કુલ ક્ષેત્રફળ હે.આરે. ચો.મી. ૦-૯૧-૮૧, અને આકાર રૂ.૮.૮૪ પૈસા વાળી જુની શરતની ખેતીલાયક ઉપયોગ ખેતીની જમીનના મુળ માલીક/ખેડુત/કબજેદાર/તરીકે ૧. ભારતીબેન તે રણછોડભાઈ મગનભાઈ પટેલની પત્ની, ર.નરેશભાઈ રણછોડભાઈ પટેલ, ૩. શર્મિલાબેન તે રણછોડભાઈ મગનભાઈ પટેલની દિકરી, ૪. કિરણબેન તરુણભાઈ પટેલ, પ. તેજ તરુણભાઈ પટેલ, ૬. નિધીબેન તરુણભાઈ પટેલઓના સંયુક્ત નામે ચાલી આવેલ છે. સદર ખેતીની જમીન વડીલોપાર્જીત મીલકત ચાલી આવેલ હોય, જે મીલક્તમાં અમારા અસીલને તેમજ અન્ય વારસદારો ૧. ભારતીબેન તે રણછોડભાઈ મગનભાઈ પટેલની પત્ની, ર.નરેશભાઈ રણછોડભાઈ પટેલ, ૩. શર્મિલાબેન તે રણછોડભાઈ મગનભાઈ પટેલની દિકરી, ૪. કિરણબેન તરુણભાઈ પટેલ, પ૫. તેજ તરૃણભાઈ પટેલ, ૬. નિધીબેન તરૃણભાઈ પટેલ વારસાઇ હકકે માલીકી કબજા ભોગવટામાં આવેલ હતી. આથી સર્વે લાગતા વળગાતાઓને આ જાહેર ચેતવણી આપી જણાવવાનું કે સદરહું મીલકતમાં અમારા ઉપરોકત જણાવેલ અસીલનો વારસાઈ હકકે માલીકી હકક હિસ્સો આવેલ હોય, પરંતુ સદરહું મીલક્ત કેટલાક ઈસમો અમારો કિંમતી હકક નષ્ટ કરવાના બદઈરાદે સદરહું મીલકત વેચાણ કરી રહેલા હોવાનું હમારી જાણમાં આવેલ છે. જેથી સદર મીલકત અમારા અસીલની સંમતી સીવાય કોઈપણ વ્યક્ત કે સંસ્થાને કોઈપણ જાતના તબદીલી અંગેના વ્યવહારો બાનાખત, સાતાખત, વેચાણ, માલીકે ફેરબદલ થાય તેવા કોઈપણ જમતના લખાણો કે વહીવટ કરવા-કરાવવા નહી. તેમજ અમારા અસીલએ સદર મીલક્તનો આજ દિન સુધી કોઈને પણ કોઈ લખાણ કે વેચાણ દસ્તાવેજ કરી આપેલ નથી, તથા વેચાણ કરવા માંગતા નથી. તેથી સદર મીલકત સાથે કોઈએ કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે તો તેવા ઈસમને સદર મીલકત અંગે કોઈ હકક પ્રાપ્ત થશે નહી, તેમજ તેઓ વિરુધ્ધમાં અમારા અસીલ દીવાની તેમજ ફોજદારી રાહે સખત કાયદેસરની કાર્યવાહી કરશે જેની ગંભીર નોધ લેવી, જે અમો અમારા અસીલની સુચનાથી RE નરેશભાઈ રણછોડભાઈ પટેલ ત સમીરસિંહ બી. ધરીયા તે લક્ષ્મી રેસીડન્સી, બીજો માળ, કામરેજ ચાર રસ્તા, જી. સુરત. નરેશભાઈ રણછોડભાઈ પટેલના એડવોકેટ : જાહેર ચેતવણી નો વળતો જવાબ તથા વળતી જાહેર ચેતવણી : જી.સુરત, તા. મજુરા, મોજે ગામ: સુલતાનાબાદ, બ્લોક/રે.સ.નં.૧૫૮/પૈકી ૧-૧ સુરત ડિસ્ટ્રીકટ, મજુરા સબ-ડિસ્ટ્રીકટ, શહેર સુરતના મોજે ગામ : સુલતાનાબાદના રે.સ.નં. ૧૫૮/પૈકી ૧-૧, ક્ષે. ૧૦૫૮ ચો.મી. વાળી જમીન પૈકી ૮૫૬ ચો.મી. વાળી ખેતીની જુનીશરતની જમીન બાબતે અમોએ અમારા અસીલ વતી તારીખ: ૨૫/૦૩/૨૦૨૫ ના રોજના સુરત શહેરના તમામ દૈનિક પેપરોમાં વેચાણ બાબતની જાહેર ચેતવણી પ્રસિદ્ધ કરાવેલ મજકુર નોટીસ ના જવાબ રૂપે વકીલશ્રી અલ્તાફહુસેન એન. મીરઝાનાઓએના અસીલ અલ્તાફ કમાલશાહ નુરશાહ વિગેરેનાઓ તરફે તા:30/0૩/૨૦૨૫ ના રોજ ગુજરાત મિત્ર દૈનિકમાં જાહેર ચેતવણીનો જાહેર જવાબ આપવામાં આવેલ એના અનુસંધાને વળતો જાહેર જવાબ તથા ચેતવણી આપી જણાવવાનું કે સદરહુ જમીનમાં તમામ રેવન્યુ રેકર્ડ જોતા તમારા અસીલોના કોઈપણ પ્રકારનો ભાગલાગ, હક્ક હિસ્સો, દર-દાવો કે કબ્જો ભોગવટો કોઈ પણ જાતનો માલીકી હક્ક ચાલી આવતો નથી તેમ છતાં સદરહુ જમીનમાં તમારા અસીલોના કોઈપણ હક્ક ચાલી આવતા હોય તો તેવા કહેવાતા હક્કો તો તેના સમર્થનમાં ઉપરોકત જણાવેલ તમામ માલિકી હક્કના પુરાવાઓ જે હોય તે લેખિતમાં દિન-૭ માં અમોને રૂબરૂમાં પુરા પાડવા. જો ઉપરોકત જણાવેલ પુરાવાઓ રજુ કરવામાં તમારા અસીલ નિષ્ફળ જશે તો તમારા અસીલો સામે મુળ ખરેખરા અમોને મજકુર વેચનારા જમીન માલીકો ભારતીય ફોજદારી ધારા અનુસારના જમીન પચાવી પાડવાનું કાવતરું રચવા બાબતના ગંભીર પગલાં લેશે જેની સ્પષ્ટ સમજ આપના અસીલોને આપશોજી. અને અમારા અસીલ પણ મુળ ખરેખરા જમીન માલીકો ને તેમાં સાથ આપશે. જો, આપના અસીલના માલીકીના પુરાવાઓ આપવામાં નિષ્ફળ જશો તો સદરહુ જમીનમાં તમારા અસીલના કોઈપણ પ્રકારના કહેવાતા હક્કો ચાલી આવેલ નથી, તેવું જાણી સમજી અમારા અસીલ મજકુર જમીનનો રજી. વેચાણ દસ્તાવેજ ખરેખરા સ્વતંત્ર મલીકી હક્ક ધરાવતા જમીન માલિકો પાસેથીકરાવી લેશે.જેની જાહેરજનતાએનોંધ લેવી. તા.૦૪/૦૪/૨૦૨૫ દિનેશચંદ્ર એન. ઉપાઘ્યાય સહી: પ્રણવ ડી. ઉપાઘ્યાય રોશનબીબી ગુલામનબી રસુલની ધવલ ડી. ઉપાઘ્યાય પુત્રી તે સાલેહભાઈની ધણીયાણી તે પોતે | તે આ જમીન ખરીદનારના એડવોકેટસ તથા અન્ય ખરેખરા જમીન માલીકો વતી ઓફીસ : ૩૦, મહેક બંગલો, વી.ટી. આ વળતો જવાબ તથા વળતી નોટીસ ચોકસી લો-કોલેજની બાજુની ગલીમાં, બાબતે સંમતી આપનાર પાર્લે પોઈન્ટ, સુરત.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap