Public Notice for Rajyog Cooperative Housing Society Limited Section-1

Khoraj, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Khoraj
CITY auda
FINAL PLOT# 147/1-A/8
SURVEY# 147/1/A
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public, the land for residential purpose on a non-agricultural plot under registration district Gandhinagar, sub-district and taluka Gandhinagar, within the village limits of Khoraj, surveynumber 147/1/A, known as 'Rajyog Cooperative Housing Society Limited Section-1', which is recognized as 'Rajyog Residential Park', situated at sub-plot no. 08, has a recorded area of 186.96 as per survey no. 147/1-A/8, an area of 192 square meters, is independently owned and in possession of Jyotsnaben Balwantbhai Patel. It is eligible for sale, and in this regard, we have been requested for a certificate stating that the title is clear and marketable. If any person, bank, institution, etc., has any claim, share, right, interest, or burden regarding this land, they must provide written verification along with a certified copy by registered post A.D within seven days from the publication of this notice. No objections without evidence will be considered. If not complied with, it will be understood that no claims, rights, interests, shares, or burdens exist concerning this land and we will issue a title clearance certificate accordingly. Please take note of this. Dated: 09-06-2024 Manoj K. Sindhav, Advocate, 301-302, Elite, opposite Sapath Hexa, near Sola Over Bridge, S.G. Highway, Sola, Ahmedabad-380060. Office Phone No: 079-35859314
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ- ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા - ગાંધીનગર ના મોજે-ખોરજ ગામની સીમનાસર્વેનં. ૧૪૭/૧/અ ની રહેણાંકીય હેતુની બિનખેતીની જમીન ઉપર ““રાજયોગ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ વિભાગ-૧'' એ નામની સોસાયટી આવેલ છે જે “રાજયોગ રેસીડેન્સીયલ પાર્ક'' એ નામથી ઓળખાય છે તેમાં આવેલ સબ પ્લોટ નં. ૦૮ ની ૧૮૬.૯૬ સરિવન્યુ રેકર્ડ મુજબ સર્વેનં.૧૪૭/૧-અ/૮ ની ૧૯૨ ચોરસમીટર) રહેણાંક હેતુની બિનખેતીની જમીન જ્યોત્સનાબેન બળવંતભાઇ પટેલની સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટાની વેચાણને પાત્ર હોવાનું જણાવી સદરહું જમીન પરત્વેનાં ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવા બદલનાં પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલ છે તો સદરહું જમીન ઉપર જો અન્ય કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થા ઇત્યાદીનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલનાં પુરાવાની સર્ટીફાઈડ નકલ સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. થી કરવી. (પુરાવા સિવાયનાં વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં) જો તેમ કરવામાં નહીં આવે તો સદરહું જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કેબોજો નથી અને હોયતો તે જતો કરેલ છે તેમ સમજી અમો સદરહું જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી આપીશું. જેની નોંધ લેવી. તા. ૦૯-૦૬-૨૦૨૪ મનોજ કે. સિંધવ, એડવોકેટ 3૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ હેક્ષાની સામે, સોલા ઓવર બ્રીજની બાજુમાં, એસ.જી. હાઈવે, સોલા, અમદાવાદ- 3૮૦૦૬૦. ઓફીસફોનનં.૦૭૯-૩૫૮૫૯૩૧૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap