NOTICE CONTENT
District Sub-District
Ahmedabad District, Sanand Taluka
Moje Village Khoraj, Survey Number
No. 1488, Survey Block No. 41/1
Which has an area of 1-24-20
He.Are.Cho.Mi. Old Survey
Agricultural land belonging to (1)
Darshan Kumar Bachu Bhai Patel (2)
Manjubaben, widow of Maheshbhai Shambhubhai
Prajapati (3) Shruti
Mahesh Bhai Prajapati (4) Darshit
Mahesh Bhai Prajapati, jointly
Owned and possessed and
Free from all encumbrances. It is stated
that our client has decided to sell
The above survey number
Property to our client, therefore
Our client has requested us to
provide a title clear certificate for
The said property.
Therefore, if any person, institution, two
Or cooperative society, has any burden, right,
Interest, encumbrance, or any other person
Any kind of right, entitlement, or
Right to food and clothing, then this
Notice shall be published, from the date of
This notice, within 7 days, you must
Submit in writing to us with
Written documentary evidence. If you fail to do so
You will be deemed to have waived your rights
(Rights), and the Title Clear Certificate
Will be given, and thereafter
No disputes or objections of any kind will be
Entertainable, which all concerned
Shall take note of.
Mu. Sanand, Dt. 18/11/2024
Samsuddin H. Momine Advocate
Office - 27-A, Vadhela Boarding,
Sanand, Ta. Sanand, Ji. Ahmedabad.
Mob. 98258
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ
અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના
મોજે ગામ ખોરજની સીમના ખાતા
નં.૧૪૮૮ ના સર્વુબ્લોક નં.૪૧/૧
જેનુ ક્ષૈત્રફળ ૧-૨૪-૨૦
હે.આરે.ચો.મી. વાળી જુનીશરતની
ખેતીની જમીનના માલિક (૧)
દર્શનકુમાર બચુભાઇ પટેલ (૨)
મંજુલાબેન તે મહેશભાઈ શંભુભાઈ
પ્રજાપત્તિના વિધવા (૩) શ્રુતિ
મહેશભાઈ પ્રજાપતિ (૪) દર્શિત
મહેશભાઈ પ્રજાપતિ નાઓની સંયુક્ત
માલિકી અને કબજેદાર હોવાનું તથા
તમામ બોજા રહીત હોવાનું જણાવી
અમારા અસીલને ઉપરોક્ત સર્વે નંબર
વાળી મિલ્કત વેચાણ આપવાનું નક્કી
કરેલ હોઈ અમારા અસીલ દ્વારા
સદરહું મિલ્કત અંગે અમો પાસે
ટાઈટલ ક્લીયર સર્ટફીકેટની માંગણી
કરેલ છે.
આમ ઉપરોક્ત જણાવેલ
મિલકતમાં કોઈ વ્યક્તિ, સંસ્થા, બે
કે સહકારી મંડળીનો બોજો, હક્ક,
હિત, તારણ કે અન્ય કોઈ વ્યક્તિનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક કે
ખોરાકી પોષાકીનો હક્ક હોય તો આ
નોટીસ પ્રસિધ થયેથી દિન-૭માં તેવા
લેખિત દસ્તાવેજી પુરાવા સાથે અમોને
લેખિત જાણ કરવી જો તેમ કરવામાં
કસુર કરશો તો પોતાના હક્કો!
(રાઈટ્સ) જતાયાને વેવ કરેલ છે તેમ
સમજી ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ જાતની તકરાર કે
વાંધો ટકવા પાત્ર રહેશે નહીં જેની
લાગતા વળગતા સર્વેએ નૉંધ લેવી.
મુ.સાણંદ, તા.૧૮/૧૧/૨૦૨૪
સમસુદીન એચ,મોમીન એડવોકેટ
ઓફીસ-૨૭-એ, વાધેલા બોર્ડીંગ,
સાણંદ, તા.સાણંદ, જી.અમદાવાદ.
મો.૯૮૨૫૮