Public Notice for 303

Khoraj, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Khoraj
VILLAGE Khoraj
CITY auda
FINAL PLOT# 86
SURVEY# 397/2
NOTICE CONTENT
Public Notice Moje-Khoraj District Sub-District Gandhi Nagar Taluk's Moje-Khoraj village The total area of the original survey No. 397/2 of the land 708 sq.m. which has been Final plot allocated by including in TP Scheme No. 303 (Khoraj) No. 86 4225 sq.m. Non-agricultural land which is converted into non-agricultural The survey No. 397/2 of 7/12 1 sq.m. 425 has been created from While under TP Scheme, the cut water Survey No. 397/2 sq.m. 283 As created, the entire land Chintan Kumar Hasmukh Bhai and Alpesh Bhai Vishnu Bhai's ownership, Occupation, enjoyment of all kinds Free from burdens as well as legal disputes It has been stated that the title clearance Request for opinion has been made, the said Land is not subject to any burden, charge or Any kind of possession right or If there is any right or share, please contact us at the following address Inform in writing with proof within 7 days If you don't, the said land No one has any right to it And if there is, it is gone Understanding this, after the deadline, the said land We will issue a certificate regarding title clearance And after that, no one's Objections will not be entertained. Date: 01-06-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankar Bhai Patel, Advocate, Balchand Bhai Associates D. A/202, Second Floor, S. G. Biztech Hub, Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mob. 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-ખોરજ ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ગાંધીનગર તાલુકાના મોજે - ખોરજ ગામની સીમનાં મુળ સર્વે નં.૩૯૭/૨ ની કુલ ચો.મી.૭૦૮ ની જમીન કે જેનો ટી.પી.સ્કીમ નં.૩૦૩ (ખોરજ) માં સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટ નં.૮૬ તી ચો.મી.૪ર૨૫ ની બિનખેતીની જમીન કે જેને બિનખેતીમાં તબદીલ કરવામાં આવતા ૭/૧૨ નું પાનીયું સર્વે નં.૩૯૭/૨ પૈકી ૧ ની ચો.મી.૪૨૫ તરીકે બનેલ છે જ્યારે ટી.પી.સ્કીમ અન્વયે કપાતનું પાનીયું સર્વે ન.૩૯૭/૨ ની ચો.મી.૨૮૩ તરીકે બનેલ છે તેવી સમગ્ર જમીન ચિતનકુમાર હસમુખભાઈ તથા અલ્પેશભાઈ વિષ્ણુભાઈની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ કે અન્ચ કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન- ૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેના અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૧-૦૬- ૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડ્વોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટ્સ ડે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap