Public Notice for 63 (Khoraj) (Preliminary)

Khoraj, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Gandhinagar
VILLAGE Khoraj
CITY ahmedabad
FINAL PLOT# 109
SURVEY# 545
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that: (1) Shri Soma Bhai Ravishankar Joshi, (2) Shri Amar Ashok Shah, and (3) Shri Gordhan Purohit, all residents of Ahmedabad district and Gandhinagar taluka, have decided to sell a piece of land measuring 8701 square meters, situated in village Khoraj, survey number 545, account number 2524, which has been allotted final plot number 109, measuring 21 square meters, in Town Planning Scheme number 63 (Khoraj) (Preliminary). This land is non-agricultural, used for commercial purposes, and is owned and possessed by the above-mentioned individuals, free of any encumbrances. The owners have applied for a certificate from us confirming that their titles to this land are clear and marketable. If any other person has any claim, interest, right, share, or encumbrance on the said land, then they are required to inform us within 14 (fourteen) days from the publication of this notice, in writing with supporting documents at the address mentioned below. If they fail to do so, then we will assume that the said land is free from any claim, interest, right, share, or encumbrance, and will issue a title clearance certificate. Thereafter, no objections will be entertained, and our clients will proceed with the purchase of the said land. Date: 11-10-2024. Jani & Co. Solicitors, Advocates & Corporate Attorneys, House "M", Motdial Retail Park, Between ISKON Mandir & Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059. Phone No.: 29710100, 29710200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, (૧) શ્રી સોમાભાઈ રવીશંકર જોશી, (૨) શ્રી અમર અશોક શાહ, તથા (૩) શ્રી ગોરધન પુરોહિત, સર્વે ઠેકાણું- અમદાવાદનાએ જીલ્લા અને તાલુકા ગાંધીનગરના ગામ મોજે ખોરજના સર્વે નંબર-૫૪૫ ની ખાતા નંબર-૨૫૨૪ ધ્રાવતી કુલ ૮૭૦૧ ચોરસમીટરના ક્ષેત્રફળની જમીન, જેને ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર-૬૩ (ખોરજ) (પ્રિલીમનરી) માં ફાઈનલ પ્લોટ નંબર- ૧૦૯ ની કુલ પર૨૧ ચોરસમીટર જમીન ફાળવાયેલી છે, તે વાષણિજયના હેતુ સારૂ બીનખેતી થયેલી જમીન તેઓની સંપુર્ણ, સ્વતંત્ર, સંયુકત માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી અમારા અસીલતે વેચાણ આપવાનુ નકકી કરેલ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલીકોના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૪ (ચૌદ) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ તીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ : ૧૧-૧૦-૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટર્નીઝ, હાઉસ “‘“એમ'', મોત્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap