NOTICE CONTENT
Public Notice
Moje - Kochrab
District Ahmedabad Sub-District
Ahmedabad-4 (Paldhi) Sabarmati
TP Scheme No. 3/6 in the outskirts of Moje - Kochrab village
Final Plot No. 605/A, allocated by including
Non-agricultural land, Tirthbhoomi Co.op. Housing Society Ltd.
The property located in the Second Floor
Flat No. A-24, 158.86 sq.m.
belonging to Sachchidanand Mishra, all kinds of ownership, possession
It has been stated that it is free from all kinds of encumbrances as well as legal disputes.
We have been requested for an opinion regarding the title clearance, in the said property
If anyone has any kind of encumbrance, charge, lien, Bana rights, possession
Please inform us in writing with proof by Registered A.D. at the below address within 7 days.
If you do not do so, the said
The property shall be deemed to be free from any rights and if any, shall be relinquished.
The certificate regarding the title clearance of the said property shall be issued after the expiry of the time limit.
No objection or dispute shall be entertained thereafter.
Date: 03-04-2025
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
Th. A / 202, Second Floor, S.
G. Business Hub, Gota Overbridge
Near, S.G. Highway,
Gota, Ahmedabad.
Mob. 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - કોચરબ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ
અમદાવાદ-૪ (પાલડી) સાબરમતી
તાલુકાનાં મોજે - કોચરબ ગામની
સીમના ટી.પી.સ્કીમ નં.૩/૬ માં
સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટ
નં.૬૦૫/એ ની બીનખેતીની જમીન
ઉપર તીર્થભૂમી કો.ઓ.હા.સો.લી.
આવેલછે, તેમાં આવેલ સેકન્ડફ્લોરના
ફ્લેટનં.એ-૨૪નીચો.મી.૧૫૮.૮૬
ના બાંધકામવાળી મીલકત બ્રતતી
સચ્ચિદાનંદ મિશ્રાની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરત્સ અંગેના
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર
મીલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો
બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા
હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો
પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને
તેમ કરવામાં નહી આવે તો સદર
મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
રહેલો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમ સમજી મુદત વીત્યે સદર
મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના
અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૩-૦૪-૨૦૨૫
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે,
ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩