NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the property consisting of 1016.28 sq.m of land bearing City Survey No. 1379, allotted from Revenue Survey No. 147 (Sub-plot No. 301/B) out of final plot No. 301 of T.P. Scheme No. 20, situated in the limits of Kochrab village, Sabarmati taluka, Ahmedabad district, along with the 375.96 sq.m bungalow constructed on it, is owned jointly by (1) Darshan Ashok Bhai Zaveri and (2) Anilaben Ashok Bhai Zaveri. This property is in their direct possession and enjoyment without any obstruction or hindrance from anyone. The said property has been decided to be sold by them to our client. Our client has applied for a title clearance certificate for the said property from us. If anyone has any interest, right, share, claim, encumbrance, charge, lien, trust, gift, lease, license, possession, development rights, maintenance, easement, inheritance, will or any other right whatsoever in the said property, then they should send a written notice with supporting documents to the following address within 7 days of this publication. Failure to do so will be considered as an admission that the said persons do not have any interest, right, share or any other right in the said property, and if they have any such rights, then they have waived all such rights in favor of the owner of the said property. After that, a title clearance certificate for the said property will be issued and no dispute of any kind will be entertained thereafter.
Kirat A. Damani, Advocate
A. C. Damani & Advocates
‘Damani’s’
1-A, National Park Society, Five Bungalow Government Quarters Opposite, Gulbai Tekra, Ahmedabad-380015.
Phone No. 26307423, 26304528
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં
આવે છે કે ડીસ્ટ્રીકટ અમદાવાદનાં
તાલુકા સાબરમતીનાં મોજે કોચરબની
સીમના ટી.પી સ્કીમ નં.૨૦ ના
ફાઈનલ પ્લોટ નં.૩૦૧ પૈકીની રિવન્યુ
સર્વે નં.૧૪૭ પૈકી) (સબ પ્લોટ
નં.૩૦૧/બી) બીનખેતીની જમીન કે
જેનો સમાવેશ સીટીસર્વે લીમીટમાં
થવાથી ફાળવવામાં આવેલ સીટીસર્વે
નં.૧૩૭૯ ની ૧૦૧૬.૨૮ ચો.મી
જમીન તથા તેના ઉપર આવેલ
૩૭૫.૯૬ ચો.મી બંગ્લાના બાંધકામ
સહીતની મીલકત (૧) દર્શન
અશોકભાઈ ઝવેરી તથા (૨)
અનિલાબેન અશોકભાઈ ઝવેરીએ
પોતાની કુલ સંયુકત માલીકી પ્રત્યક્ષ
કબજા ભોગવટામાં કોઈનાં કોઈપણ
જાતના અવરોધ કે અંતરાય સીવાય
આવેલી હોવાનું જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનુ નક્કી કરેલ
છે અને તે બાબતે અમારા અસીલે
અમારી પાસેથી સદરહુ મીલકતનાં
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. ઉપરોકત મીલકતમાં
ઉપર વેરામાં જણાવેલ માલિક સીવાય
સદરહુ મીલકતમાં અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હીત, હિસ્સો, દાવો, બોજો, અલાખો,
વેચાણ, તબદીલી, ફેરબદલી, લીયન,
ચાર્જ, ગીરો, ટ્રસ્ટ, બક્ષીસ, ભાડાપટ્ઠો,
લાયસન્સ, કબજો, ડેવલપમેન્ટ હકકો,
મેઈન્ટેનન્સ, ઈઝમેન્ટ, વારસાઈ, વીલ
કે અત્ય કોઈ હકક પોશાતો હોય તો
તેની લેખીત જાણ આધાર પુરાવાની
પ્રમાણીત નકલ સાથે નીચેના સરનામે
દિન-૭ માં અમોને પહોંચે તે રીતે
કરવી. જો તેમ કરવામાં નહી આવે
અગર કસૂરદાર થશે તો ઉપરોકત
મીલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હીત, હિસ્સો કે અન્ય કોઈ
હકક નથી અને જો હોય તો તેવા તમામ
હકકો જે તે ઈસમોએ મીલકતનાં
માલીકની તરફેણમાં જતાં વેઈવ કરેલ
છે, તેમ સમજી સદરહુ મીલકતનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહી.
કિરાટ એ. દામાણી, એડવોકેટ
એ. સી. દામાણી એન્ડ એડવોકેટસ
“દામાણીસ્”',
૧-એ, નેશનલ પાર્ક સોસાયટી, પાંચ
બંગ્લા ગવર્નમેન્ટ કવાર્ટર સામે, ગુલબાઈ
ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫.
ફોન નં. ર૬૩૦૭૪૨૩,
૨૬૩૦૪૫૨૮