DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Kokata
CITY ahmedabad
SURVEY# 338
NOTICE CONTENT
Notice to the Public: Regarding the sale of land located in the village of Kokta, Viramgam taluka, Ahmedabad district. The land is identified by old survey number 271, new survey number 338, and khata number 3723, covering an area of 1-08-12 hectares. The property belongs to Dipsinh Bhupatsinh. Our client wishes to sell this land, and therefore we are seeking a Title Clearance Certificate for the same. Any government or semi-government financial institution or any private individual possessing rights to this land, including transfer, assignment, sale, registration, mortgage, or rights to the land, must submit a written objection along with supporting documents to the advocate's address within 7 days. After this deadline, any objections will not be considered, and the Title Clearance Certificate will be issued. Any further objections or disputes will not be entertained. Dated: 31/03/2025. Javan Singh R. Makwana (Advocate), 105/1, First Floor, Anvinayak Residency, Panchmukhi Hanumanji Chowkdi, Viramgam - 382150. Mob: 97145-40650, 915-712-712-0
ગુજરાતી નોટિસ
મોજે ગામ-કોકતા ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ ીસ્ટ્રીકટ વિરમગામ તાલુકાના મોજે કોકતાની સીમની જુની શરતની જમીન જેનો બ્લોક સર્વે નં-૩૩૮ જેનો જુનો સર્વેનબર ૨૭૧ જેનો ખાતા નં-૩૭૨૩ જેતું ક્ષેત્રફળ ૧- ૦૮-૧૨ હૈ.આરે.ચો.મી. પૈક ૦-૨૩- (૭૮ હે.આરે.ચો.મી. જેનોઆકાર ૨.૪૦ વાળી ખેતીની જમીન દીપરસિંહ |ભુપતસંગની માલીકીની આવેલ છે, ઉપરીક્ત જમીન અમારા અસીલશ્રીનાઓએ વેચાણ રાખવાની હોઇ ઉપરોક્ત જમીન પરત્વે અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે, ત્તો કોઇપણ સરકારી, અર્ધ- સરકારી નાણાંકીય સંસ્થા, કોઇપણ ખાનગી વ્યક્તિનો ગીર કે વાઉચરથી ટ્રાન્સફર, એસાઈન, વૈચાણ, રજી-બાનાખત કે ખોરાકી- પોષાકી જેવા હક્કો પોષાતા હોય તો દિન- ૭માં અમો એડવોકેટશ્રીના સરનામે પુરાવાની પ્રમાણિત નકલ સાથે લેખિત વાંધા અરજી આપી જાણ કરવી ત્યારબાદ દિત-હ વિત્યે ઉપરોક્ત બાબતે કોઇપણ તકરાર નથી તેવુ માની ટાઈટલ ક્લીયરન્સ! સર્ટીફિકેટ કાઢી આપવામા આવશે, ત્યારબાદ કોઇનો વાંધો-તકરાર ચાલશે નહી તેની નોંધ લેશો. તા.૩૧/૦૩/૨૦૨૫ |જવાનસિંહ આર. મકવાણા (એડવોકેટ) ૧૦૫/૧ પહેલો માળ અણવિનાયક રેસીડેન્સી, પંચમુખી હનુમાનજી ચોકડી, વિરમગામ-૩૮૨૧૫૦ મો-૯૭૧૪૫-૪૦૬૫૦, ૯૧૫-૭૧૨-૭૧૨-૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap