NOTICE CONTENT
Public Notice
This notice is regarding the property situated at Moje-Kolat, Sanand Taluka, Ahmedabad District. The property is located on Survey No. 105/2 and 111/1 of the village, which is part of 'Shilpgram-4'. The property in question is Plot No. 70, which has 490 sq.m. of land and 682.28 sq.m. of super built up area (including 334 sq.m. from Survey No. 105/2 and 156 sq.m. from Survey No. 111/1).
Mr. Shah Nidhi Chintan Kumar has requested an opinion regarding the title clearance of this property. He claims that the property is free from all types of encumbrances, legal disputes and liabilities.
We hereby request that if anyone has any kind of encumbrance, charge, lien, Bana Hakk, possession right or any kind of interest in this property, they must inform us in writing with proof within 7 days from the date of this notice. If no response is received, it will be assumed that there is no claim or right to this property and the title clearance certificate will be issued accordingly. After the issuance of the certificate, no objection or dispute will be entertained.
Date: 08-04-2025
Manish Katubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES, T. No. A/202, Second Floor, S. G. Business Hub, Gota Overbridge, S. G. Highway, Gota, Ahmedabad, Mob: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-કોલટ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ
સાણંદ તાલુકાના મોજે-કોલટ ગામ
સીમના સર્વે નં.૧૦૫/૨ તથા ૧૧૧/
૧ની જમીન ઉપર 'શીલ્પગ્રામ-૪”
આવેલ છે, તેમાં આવેલ ખાનગ
પ્લોટ નં.૭૦ ની ચો.મી. ૪૯૦ની
જમીન તથા ચો.મી. ૬૮૨.૨૮
(સુપર બીલ્ડ અપ એરીયા)ની ખુલ્લા
પ્લોટવાળી મીલકત (સર્વે નં.૧૦૫/
રમાંચો.મી. ૩૩૪ તથા સર્વે નં.
૧૧૧/૧માં ચો.મી. ૧૫૬ની
જમીનનો સમાવેશ થાય છે) શાહ
નિધિ ચીંતનકુમારની માલિકી કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેના
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર
મિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો
બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક,
કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક
હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને
તેમ કરવામાં નહીં આવે તો સદર
મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો
હક્ક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર
મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના
અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૮-૦૪-૨૦૨૫.
મનીષ કતુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ટે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩