NOTICE CONTENT
Public Notice
In the jurisdiction of the Revenue of Kolt village, Sanand Taluka, Ahmedabad district, Survey/Block Number: 425/3, an area of 0-54-00 hectares, Account Number: 2015 is included. The entire land of old condition agriculture by (1) Alkeshbhai Lakshmanbhai Patel (share of 1/1.25 paisa), (2) Amitbhai Lakshmanbhai Patel (share of 1/1.25 paisa), (3) Jigarbhai Jayantilal Patel (share of 1/1.25 paisa), and (4) Bhavinbhai Jayantilal Patel (share of 1/1.25 paisa) are under joint ownership and control. It is clear that there are no claims, partitions, burdens, or encumbrances held by others. It is claimed that we have a clear title.
Any claims, shares, claims, burdens, rights of record, liens, or attachments on the said land should be brought to our notice in writing, with documentary evidence, within 7 days from the publication of this notice to the address below. Otherwise, it will be presumed that such claims, shares, or burdens have been voluntarily waived upon expiration of the deadline, and a title certificate will be issued.
Public should take note.
Date: 29/05/2024
Nimish V. Desai
Advocate,
V.D DESAI & CO.
212, "Akashrath" Second Floor,
Opposite National Handloom, Law Garden,
Ahmedabad
Phone: (Mobile) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે કોલટ ગામ, તાલુકા સાણંદ,
જીલ્લા અમદાવાદની સીમના રેવન્યું
સર્વે/્લોક નંબરઃ ૪૨૫/૩ ની કુલ ૦-
૫૪-૦૦ હેકટર-આરે-ચોરસમીટરની
ખાતા નંબરઃ ૨૦૧૫ થીસમાવેશ થયેલ
જુનીશરતની ખેતીની સમગ્ર જમીન (૧)
અલ્કેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ
(૧.૧.૨૫ પૈસાના હીસ્સેદાર) (૨)
અમિતભાઈ લક્ષ્મણભાઈ પટેલ
(૧.૧.૨૫ પૈસાના હીસ્સેદાર) (૩)
જીગરભાઈ જયંતિલાલ પટેલ
(૧.૧.૨૫ પૈસાના હીસ્સેદાર) તથા
(૪) ભાવિનભાઈ જયંતિલાલ પટેલ
(૧.૧.૨૫ પૈસાના હીસ્સેદાર) મુજબ
સયુંકત માલીકી કબજા ભોગવટાની
તેમજ અન્ય કોઈના હકક, હિસ્સા,
લાગભાગ કે બોજા રહીત હોવાનું
જણાવી અમો પાસે ટાઈટલ કલીયર
હોવા બાબતના અભિપ્રાય ની માંગણી
કરેલ છે. મજકુર જમીન ઉપર કોઈનો
કોઈપણ જાતનો હકક, હિસ્સો, દાવો,
બોજો બાનાખતના હકકો, લીયન કે
એટેચમેન્ટ કે લાગભાગ હોય તો આ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન ૭ (સાત)
માં તેની ખરી નકલોવાળા દસ્તાવેજી
પુરાવા સહીતની લેખીત જાણ અમોને
નીચેના સરનામે કરવી અન્યથા મજકુર
જમીન ઉપર આવા હકક, હીસ્સા, બોજા
કે લાગભાગ તેઓએ સ્વેચ્છાએ જતા
(વેઈવ) કરેલ છે તેમ સમજી મુદત વીત્યે
ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે
જેની જાહેર જનતાએ નોંધ લેવી.
તારીખઃ ૨૯/૦૫/૨૦૨૪
નિમિષ વી. દેશાઈ
એડવોકેટ,
V.D DESAI & CO.
૨૧૨, ““આકાશરથ'' બીજો માળ,
નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન,
અમદાવાદ
ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪