NOTICE CONTENT
We, Vipul V. Patel, Advocate, on behalf of our client, Bhanubhai Keshavlal Patel, residing at 102, Krishna Status, Dune Blossom, Opposite Vidyalaya, Chandkheda, Ahmedabad, hereby give this public notice and information to the public.
Regarding the land of Survey No. 1079 (City Survey No. N.A. 1079), (Sheet No. N.A. 99), 9576 sq.m., situated in the limits of Kolvada village, Gandhinagar district, our client has filed an appeal before the Hon'ble Special Secretary (Dispute), Gujarat State, with reference number BKP/GHDAN/34/2023, which is currently pending. Therefore, as our client has legal rights over this land and the litigation regarding the same is ongoing, no dealings, writings, agreements, etc. relating to this land shall be made with the persons mentioned in the records of the land. And if such dealings are made despite this notice, we will not be bound by them. Legal action will be taken against those who make such dealings. The public should take note of this.
Date: 11/02/2025
Place: Gandhinagar
Vipul V. Patel, Advocate
Office: 509, Fifth Floor, Sky Lion, Sector-11, Gandhinagar. Mob: 9773001453
ગુજરાતી નોટિસ
થી અમો વિપુલ વી.પટેલ
એડવોકેટ તે અમારા અસીલ
ભાનુભાઈ કેશવલાલ પટેલ રહે.
૧૦૨, ક્રિષ્ના સ્ટેટસ, ડુન બ્લોસ્સમ
વિદ્યાલય સામે, ચાંદખેડા,
અમદાવાદના ઓની સુચના અને
ફરમાઈથી આ જાહેર ચેતવણી પ્રસિધ્ધ
કરી જાહેર જનતાને જણાવીએ છીએ
ક
ડિસ્ટ્રીકટ સબ-ડિસ્ટ્રીક્ટ
ગાંધીનગરના મોજે કોલવડા ગામની
સીમના ખાતા નં.૧૨૨૫ ના બ્લોક/
સર્વે નં.૧૦૭૯ (સીટી સરવે
નં.એન.એ.૧૦૭૯), (શીટ
નં.એન.એ.૯૯), ૯૫૭૬ ચો.મી.
જમીન બાબતે અમારા અસીલ દ્વારા
મૈ.ગુજરાત રાજયના ખાસ અગ્ર
સચિવ (વિવાદ) સાહેબશ્રી, સમક્ષ
BKP/GHDAN/34/2023 થી
અપીલ દાખલ કરેલ છે જે હાલમાં
પેન્ડીંગ છે. આમ, સદરહું જમીનમાં
અમારા અસીલના કાયદેસરના હક્ક
હોય તેમજ સદરહું જમીન બાબતે
લીટીગેશન ચાલતુ હોય સદરહું
જમીના રેકર્ડ ઉપરના ઈસમો સાથે
સદરહું જમીન પરત્વે કોઈપણ જાતના.
વેચાણ, તબદીલીના કે અન્ય કોઈ
વ્યવહારો, લખાણો, કરારો કરાવા,
કરાવવા નહીં અને જો તેમ છતાં તેવા
વ્યવહારો કરવામાં આવશે તો તૈ
અમોને બંધનકતતા રહેશે નહી. અને
તેવા વ્યવહારો કરનાર ઈસમો વિરૂધ્ધ
કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવશે. જે જાહેર જનતાએ નોંધ
લેવી.
તા.૧૧/૦૨/૨૦૨૫
સ્થળઃ ગાંધીનગર
વિપુલ વી.પટેલ, એડવોકેટ
ઓફિસ : ૫૦૯, પાંચમો માળ,
સ્કાય લાયન, સેક્ટર-૧૧,
ગાંધીનગર.મો.૯૭૭૩૦૦૧૪૫૩