NOTICE CONTENT
Public Notice
Moje - Kolvada
District Gandhi Nagar Sub-District (Zone-1) Gandhi Nagar
Taluk of Moje Kolvada Village.
Survey No. 1211/004 of the boundary of the village.
0-37-35 acres of agricultural land (1) Arvind Bhai Shankar Bhai Patel (50% share), (2) Sandip Ramesh Bhai Patel (12.50% share), (3) Jayesh Kumar Mafat Bhai Patel (12.50% share), (4) Prakash Bhai Shankar Bhai Patel (12.50% share) and (5) Atul Bhai Jagdish Bhai Patel (12.50% share). They are the joint owners, in possession, and in enjoyment of the said property. The said property is free of all types of encumbrances and legal disputes.
We have been requested to provide an opinion on the title clearance of the property.
If any person has any encumbrance, charge, tenancy rights, agricultural rights, or any other kind of possession rights, or a claim to a share or interest in the property, they are hereby requested to submit written proof, along with a registered acknowledgement, to the address below within 7 days. If this is not done, it will be deemed that no person has any right to the property and that any such right has been extinguished.
Upon the expiration of this period, a title clearance certificate will be issued regarding the said property. After that, no objection or dispute will be entertained. Dated: 02-04-2025
Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Darthbhai Patel, Advocate, Het Shankar Bhai Patel, Advocate, Balchandlai Associates.
Tele: 202, Second Floor, S.G. Business Hub, Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad 809344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - કોલવડા
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-
ડીસ્ટ્રીકટ (ઝોન-૧) ગાંધીનગર
તાલુકાના મોજે કોલવડા ગામની
સીમના સર્વે ન.૧૨૧૧/૦૦૪ ની
હે.આરે.ચો.મી.૦-૩૭-૩૫ ની
ખેતીની જમીન (૧) અરવિંદભાઈ
શંકરભાઈ પટેલ (૫૦% હિસ્સો). (૨)
સંદિપ રમેશભાઈ પટેલ (૧૨.૫૦%
હિસ્સો), (૩) જયેશકુમાર મફતભાઈ
પટેલ (૧૨.૫૦% હિસ્સો), (૪)
પ્રકાશભાઈ શંકરભાઈ પટેલ
(૧૨.૫૦% હિસ્સો) તથા (૫)
અતુલભાઈ જગદિશભાઈ પટેલ
(૧૨.૫૦%હિસ્સો) તેઓની સંયુક્ત
માલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓથી તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને.
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ
છે, સદરહુ જમીન ઉપર કોઇનો
બોજો, ચાર્જ, ગણોતહક્ક, ખેડહક્ક
કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક
કે લાગભાગ યાને હક્ક હિસ્સો
પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
અને તેમ કરવામાં નહી આવે તો સદર!
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો.
હક્ક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાનું સર્ટફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે
નહી.તા.૦૨-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદ્લાઈ એસોસીએટ્સ
ટે. એ, ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ ૮૦૯૩૪૪૩૩૩.