DISTRICT Gandhinagar
VILLAGE Kolavada
CITY ahmedabad
FINAL PLOT# 445
SURVEY# 1734/2
NOTICE CONTENT
This is to inform the public that the 445 sq.m. old agricultural land of survey no. 1734/2, situated in the mota village of Kolvada, under the jurisdiction of Kasturik Sub District Gandhinagar, was previously owned by Alyeshkumar Ramanbhai Patel and was in his direct possession and enjoyment. He has decided to sell the entire land of survey no. 1734/2 to Lakshmanbhai Ishwarbhai Patel, Vipulkumar Krishnakanta Patel and Gautamkumar Nedu Bhai Patel. The registered sale deed in this regard has been registered on 20.06.2024 vide document number 7080 and an entry in this regard has been made in the revenue records vide entry number 19944. Based on this sale deed, Lakshmanbhai Ishwarbhai Patel and others have become joint owners and co-occupants of the land of survey no. 1734/2. They have approached us for a certificate confirming that all their rights and titles are clear and marketable. Therefore, if anyone has any kind of claim, interest, lien, encumbrance, litigation or any kind of right or interest in the above land, then they should submit their objections along with proof to us at the address mentioned below within 7 (seven) days from the date of publication of this notice through registered post A.D. The public is hereby notified that if no objection is received along with proof, it will be assumed that there is no claim, interest, lien, encumbrance or litigation on the above land and if any, they are waived. A certificate certifying that the title of the above land is clear and marketable will be issued. It is requested to take note of this.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું, કે કસટ્રીક્ટ સબક્સ્ટ્રીકટ ગાંધીનગરના મોજે ગામ કોલવડાની સીમનાસર્વેનં. ૧૭૩૪/૨ ની ૪૪પર ચો.મી. જુની| શરતની ખેતીની જમીન અલ્યેશકુમાર| રમણભાઈ પટેલની સ્વતંત્ર માલિકી પ્રત્યક્ષ કબજા ભોગવટાની આવેલી હતી અને તેઓએ સર્વે ન.૧૭૩૪/ર૨| ની સમગ્ર જમીન લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ પટેલ, વિપુલકુમાર કૃષ્ણકાંત પટેલ તેમજ ગૌતમકુમાર| નેદુભાઈ પટેલને વેચાણ આપવાનું નકકી કરી તે અંગેનો રજીસ્ટ્ડ વેચાણ દસ્તાવેજ અ.નં.૭૦૮૦ થી તા. ૨૦.૬.૨૦૨૪ ના રોજ રજીસ્ટર્ડ કરી આપેલ છે અને તેવા રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અંગેની નૉધ રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી ન.૧૯૯૪૪ થી પડેલ છે અને તૈવા વૈચાણ દસ્તાવેજ આધારે, લક્મણભાઈ ઈશ્વરભાઈ પટેલ વિગેરે સર્વેન.૧૭૩૪/રની જમીનના સંયુકત માલીક સહકબજેદાર અને ભોગવટેદાર બનેલ છે અને તેઓએ! તેના ત્તમામ પ્રકારના રાઈટ ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવા બાબતના સર્ટીફીકેટની માંગણી અમો પાસે કરેલ છે, તેથી ઉપરોકત જમીન સંબંધે કોઈનો કોઈપણ જાતનો! લાગભાગ હકક દાવો હીત સંબંધ, ગીરોખત, બોજો, લીટીગેશન કે કોઈ પણ પ્રકારનો હકક કે પોષાતો હોય તો] આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં તેવા હકક હિત સંબંધેના વાંધા પુરાવા સહીત અમોને નીચે! જણાવેલ અમારા સરનામે રજી.પો.એ.ડી.થી મોકલી આપવા તેની જાહેર જનતાએ નોંધ લેવી, જો, કોઈના કોઈપણ જાતના વાંધા પુરાવા| સાથે આવશે નહીં તો ઉપરોકત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો હકક હિત સંબંધ, ગીરોખત, બોજો કે લીટીગેશન નથી અને હોય તો તે વેઈવ યાનેજતા કરેલ છે તેમસમજી ઉપરોકત જમીન અંગેનું ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવા બાબતનું સર્ટીફીકેટ આપવામાં આવશે, તેની સર્વેશખ્સોએ | નોંધલેવી. તારીખ: ૨.૧૦.૨૦૨૪ દિલીપ જી, પટેલ એડવોકેટ ૨૨૦-૨૨૧, બીજો માળ, શાલીન ગેલેરીયા કોમ્પલેક્ષ, ગ-૧ સંગીત સકલ કોર્નર, આર.ટી.ઓ. ઓફીસપાસે, ગાંધીનગર મો.નં, ૯૮ર૫ર ૦૦૦૭૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap