NOTICE CONTENT
Public Notice
District Sub-District Gandhinagar
In the vicinity of village-Kolvada
Located in Block / Survey No. - 2153
Ha.A.Ch.Mi. 0-56-66, having
Account No. - 119, with a shape of Rs. 2.75
Agricultural land owned and in possession
by Sureshji Kanuji etc., is free from any
burden. It is hereby informed that a
request has been made to us for a Title
Clearance Certificate regarding the said land.
If any person or institution has any
kind of claim, share, right, interest,
portion, claim or encumbrance on the said
land, then they are required to inform us in
writing along with the evidence within 7 (seven)
days from the date of publication of this
notice at the address below. If they fail to
do so, then it will be presumed that no
person has any kind of claim, share, right,
interest, portion, claim or encumbrance on
the said land and if any, it is waived.
After understanding this, we will issue a Title
Clearance Certificate to the said property owners
regarding the said land. Thereafter, no
claim, claim or dispute of any kind shall be
entertained. This should be noted by all
concerned and the general public.
Date: 04/06/2024
Place: Gandhinagar
Vikas B. Patel
Sejal B. Patel
Advocate
B/404, Vrindavan Trade Center (V.T.C.),
Reliance Chowkdi, Kudasna,
Ta. Ji. Gandhinagar
Mob. No. 9824071162
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ગાંધીનગર ના
મોજે ગામ-કોલવડા ની સીમમાં
આવેલ બ્લોક / સર્વે નંબર-૨૧૫૩ ની
હે.આરે.ચો.મી. ૦-૫૬-૬૬ કે જેનો
ખાતા નંબર- ૧૧૯, આકાર રૂ.
૨.૭૫ વાળી ખેતીની જમીન સુરેશજી
કનુજી વિગેરે નાઓની માલિકી અને
કબજા ભોગવટાવાળી, બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી
સદરહુ જમીન અંગે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું
જમીનમાં જો કોઈ શખ્સ કે સંસ્થાનો
કોઈ પણ પ્રકારનો લાગ, ભાગ, હકક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો
તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયે દિન-
૭ (સાત) માં અમોને તે બદલના
પુરાવા સહિત લેખિત જાણ નીચેના
સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં
આવે તો સદરહું જમીન ઉપર અત્ય
કોઈનો કોઈ પણ પ્રકારનો લાગ, ભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી
અને હોય તો તે જતો (વેવ) કરેલો છે
તૈમ સમજી અમો ઉપર જણાવેલ
અસીલોને સદરહુ જમીન બાબતે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યાર
બાદ કોઈનો કોઈ પણ પ્રકારનો હકક,
દાવો કે તકરાર ચાલશે નહીં જેની લાગતા
વળગતાઓએ અને જાહેર જનતાએ નોંધ
લેવી.
તા.૦૪/૦૬/૨૦૨૪
સ્થળ:- ગાંધીનગર
વિકાસ બી.પટેલ
સેજલ બી. પટેલ
એડવોકેટ
બી/૪૦૪, વૃંદાવન ટ્રેડ સેન્ટર
(વી.ટી.સી.) રીલાયન્સ ચોકડી પાસે,
કુડાસણ, તા.જી. ગાંધીનગરના
મો.નં. ૯૮૨૪૦૭૧૧૬૨