NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that, within the registration district of Gandhinagar, sub-district and taluka of Gandhinagar, in the village limits of Kolvada, Survey Number 265/1, an agricultural land holding Account Number 2756, measuring 1416 square meters valued at Rs.0.94, is jointly owned as follows: (1) Patel Govindbhai Jivanbhai (25% share), (2) Patel Harshadbhai Prahladbhai (50% share), (3) Yogeshbhai Natvarbhai Patel and (4) Kalpeshbhai Natvarbhai Patel (jointly 25% share holders). Complete ownership and possession rights are jointly held by the above and the land is set to be sold by us. We have requested a certificate asserting that the titles of the above owners are clear and marketable. If anyone has any claims, rights, interests, shares, burdens, charges, liens or other related rights, they must submit written evidence within 7 days from the publication of this notice to the address below. Failure to do so will waive any such claims on the specified land post the offer of the title certificate and finalization of our sale process without any disputes.
Date: 25-05-2024
Narendra S. Thakor, Advocate
M/s Thakor & Company, Advocates,
Office B/407, Gopal Palace,
Near Shiromani Residency, opposite Wins Stratum,
Nehrunagar, Ambavadi,
Ahmedabad-380015.
Mo. 9925233496
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગરના
સબ-ડીસ્ટ્રીકટ અને તાલુકા
ગાંધીનગરના ગામ મોજે કોલવડાની
સીમના સર્વે નંબર-૨૬૫/૧ની હે-
આરે-ચોમી ૦-૧૪-૧૬ ચાને કે
૧૪૧૬ ચોરસમીટરની આકાર
રૂ.૦.૯૪ પૈસાવાળી ખાતા નંબર-
૨૭૫૬ ધરાવતી ખેતીની જમીન (૧)
પટેલ ગોવિંદભાઈ જીવણભાઈ(૨૫
ટકાના હિસ્સેદાર), (૨) પટેલ
હર્ષદભાઈ પ્રહલાદભાઈ (૫૦ ટકાના
હિસ્સેદાર), (૩) યોગેશભાઈ
નટવરભાઈ પટેલ તથા (૪)
કલ્પેશભાઈ નટવરભાઈ પટેલ
(નંબર- ૩ તથા ૪ સંયુક્ત રીતે ૨૫
ટકાના હિસ્સેદાર), સર્વે ઠેકાણુ-
અમદાવાદનાની સંપૂર્ણ, સંયુક્ત,
માલિકી તથા કબજા ભોગવટાની
હોવાનું જણાવી સદરહુ જમીન
અમારા અસીલતે વેચાણ આપવાનું
નક્કી કરેલ છે અને અમારા અસીલે
સદરહુ જમીનના ઉપરોક્ત
માલિકોના ટાઈટલ ક્લીયર અને
માર્ક્ટેબલ હોવા બદલતા
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલ છે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, બોજો, ચાર્જ,
લીયન કે અન્ય કોઈ હિત સંબંધથી પ્રા
થતાં હક્કો હોય તો તેઓએ આ જાહેર
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં
તે બદલના પુરાવા સહિત (પુરાવા
વિનાના વાંધા ધ્યાને લેવામાં આવશે
નહિ) લેખિત જાણ રજી. પોસ્ટ એ.ડી.
પત્ર દ્વારા નીચેના સરનામે કરવી અને
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, બોજો, ચાર્જ, લીયન કે અન્ય
કોઈ હિત સંબંધથી પ્રાપ્ થતાં હક્કો નથી
અને હોય, તો તે જતા (વેવ) કરેલ છે,
તેમ સમજી અમો સદરહુ જમીનના
ટાઈટલ અંગેનું પ્રમાણપત્ર આપીશુ
તથા અમારા અસીલ વેચાણની
કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહીં. તેની નોંધ લેશો.
તારીખ ૨૫-૦૫-૨૦૨૪.
નરેન્દ્ર એસ. ઠાકોર, એડવોકેટ
મેસર્સ ઠાકોર એન્ડ કંપની, એડવોકેટ્સ,
ઓફિસ-બી/૪૦૭, ગોપાલ પેલેસ,
શિરોમણી રેસીડેન્સી પાસે, વિનસ
સ્ટ્રેટમ સામે, નહેરુનગર, આંબાવાડી,
અમદાવાદ-૩૮૦૦૧૫.
મો.૯૯૨૫૨૩૩૪૯૬