NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that, under the registration district of Gandhinagar, sub-district Gandhinagar (Zone-1), taluka Gandhinagar, within the limits of the village Mojè Kolwada, survey number 820/001/002, totaling an area of 7095 square meters, the old conditional agricultural land is completely jointly owned by (1) Manguben widow of Naranbhai, (2) Mahendrabhai Naranbhai, (3) Hansaben Naranbhai, (4) Pravinbhai Naranbhai, and (5) Ashokbhai Tarabhai. They have declared full ownership free of any encumbrances and have requested from us a Title Clearance Certificate.For this land, if anyone has any type of claim, right, interest, share, or obligation, they must inform us in writing at the address below within seven days from the publication of this notice. If no such communication is made, it will be assumed that there are no claims, rights, interests, shares, or obligations on this land and that they are waived. Post issuance of the Title Clearance Certificate, no complaints of any sort will be entertained.
File number: 9011
Date: 28/05/2024
Sharad N. Darji
(Advocate and Notary) (M.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના સબ
ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર (ઝોન-૧) ના
તાલુકા ગાંધીનગરના ગામ મોજે
કોલવડાની સીમના સર્વે નંબર-૮૨૦/
૦૦૧/૦૦૨ ની કુલ ૭૦૯૫
ચોરસમીટરના ક્ષેત્રફળની જૂની
શરતની ખેતીની જમીન (૧) મંગુબેન
તે નારણભાઇની વિધવા ઓરત (૨)
મહેન્દ્રભાઇ નારણભાઇ (૩) હંસાબેન
નારણભાઇ (૪) પ્રવિણભાઇ
નારણભાઇ તથા (૫) અશોકભાઇ
તારાણભાઇએ તેઓની સંપૂર્ણપણે
સંયુક્ત માલિકી કબજા ભોગવટાની
તમામ બોજા રહિત હોવાનું જણાવી
અમારી પાસેથી સદરહુ જમીનના
ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. તો સદરહુ જમીન
ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે બદલના પુરાવા સહિત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને
હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
નહી.
ફાઇલ નંબર-૯૦૧૧
તારીખ-૨૮/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦