Public Notice for Vrindavan Trade Center (V.T.C.) near Reliance circle, Kudasan

Kolavada, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kolwada
VILLAGE Kolavada
CITY auda
SURVEY# NA-164/0-42-62
NOTICE CONTENT
Public Notice In the limits of Mojegam - Kolwada of District Sub-District Gandhinagar, the non-agricultural land with CT Survey Number - NA - 164/ owned and possessed freely by our principal Mr. Mehulsinh Jiluji Vaghela, burdens free, is announced. Our principal has requested from us a Title Clearance Certificate for the mentioned land. If any person or organization has any kind of share, right, interest, part, claim, or burden on this land, they should inform us with proof in writing to the address given below within 7 (seven) days from the publication of this notice. If this is not adhered to, then it will be considered that there are no shares, rights, interests, claims, or burdens on the said land, and it is waived as such. We will provide a Title Clearance Certificate to the mentioned principals about the said land, and after that, no right, claim, or dispute will persist, of which the related parties and the general public should take note. Date: 28-05-2024 Location: Gandhinagar B/404, Vrindavan Trade Center (V.T.C.) near Reliance circle, Kudasan, Ta. Gandhinagar Contact No. 9824071162
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ગાંધીનગરના મોજેગામ - કોલવડા ની સીમમાં આવેલ જેનો સીટી સર્વે નંબર -એનએ - ૧૬૪/ રનીહે.આરે.ચો.મી.૦-૪૨-૬૨ વાળી બીન ખેતીની જમીન અમારા અસીલ શ્રી વાઘેલા મેહુલસિંહ જિલુજી નાઓની માલિકી અને કબજા ભોગવટાવાળી, બોજા રહિત હોવાનું જણાવી અમારા અસીલે અમારી પાસેથી સદરહુ જમીન અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું જમીનમાં જો કોઈ શખ્સ કે સંસ્થાનો કોઈ પણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયે દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિત જાણ તીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો સદરહું જમીન ઉપર અન્ય કોઈનો કોઈ પણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોયતો તે જતો (વેવ) કરેલો છે તેમ સમજી અમો ઉપર જણાવેલ અસીલોને સદરહુ જમીન બાબતે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યાર બાદ કોઈનો કોઈપણ પ્રકારનો હકક, દાવો કે તકરાર ચાલશે નહીં જેની લાગતા વળગતાઓએ અતે જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૮-૦૫-૨૦૨૪ સ્થળ:- ગાંધીનગર બી/૪૦૪, વૃંદાવન ટ્રેડ સેન્ટર (વી.ટી.સી.) રીલાયન્સ ચોકડી પાસે, કુડાસણ, તા.જી. ગાંધીનગર મો.નં. ૯૮૨૪૦૭૧૧૬૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap