DISTRICT Surat
TALUKA Kamrej
VILLAGE Koli Bharthana
CITY surat
FINAL PLOT# 430
SURVEY# 410
NOTICE CONTENT
Public Notice Regarding Sale of Agricultural Land Eligible for Premium This is to inform the public that the agricultural land, situated in the village of Koili Bharthana, registration district Surat, sub-district Kamrej, old block number: 336, survey number: 410, newly registered as block number: 430, after re-survey, for non-agricultural purposes. This land, with an area of 1-88-28 sq. m. and worth 25.98 paise per sq. m., is jointly owned by (1) Ganeshbhai Premjibhai Mordiya and (2) Ganeshbhai Nathabhai Kevdiya. They are the sole and joint/independent owners of this land, having direct possession, administration, and enjoyment. Out of the total land, 50% share of the land, with an area of 0-94-14 sq. m. belongs to Ganeshbhai Premjibhai Mordiya and 50%, with an area of 0-94-14 sq. m., out of which 20% undivided share with an area of 1882.80 sq. m. belongs to Ganeshbhai Nathabhai Kevdiya. Our clients have decided to sell this land free of all encumbrances. If any individual, heir, organization, or bank has any claim, interest, or relationship related to this land, including any charges, encumbrances, rights to food and clothing, or any written or oral agreement or deed, they must present written proof, along with legal documentary evidence, to the undersigned within 05 (five) days from the publication of this notice. Failure to do so will be considered a waiver of all claims, rights, or interests in this land. Our client will then register a final sale deed for this land, along with a transfer agreement and deed in our client's favor. No further claims will be entertained, so take note of this. Dated 24/02/2025 On our instructions and at our request, (1) Advocate for the buyers: Dharmender ER Patel Office: 202, Triveni Complex, Near Iskcon Circle, Jahangirpura, Surat. (Mobile): 94264 80982
ગુજરાતી નોટિસ
-:: મોજે : કોળી ભરથાણા, તા. કામરેજ, જી. સુરતનાં જુનો બ્લોક નંબર : ૩૩૬, સર્વે નંબર : ૪૧૦, રી-સર્વે થતાં નવો બ્લોક નંબર : ૪૩૦, થી નોંધાયેલ બિનખેતીનાં હેતુ માટે પ્રિમીચમને પાત ખેતીની જમીન વેચાણ અંગેની જાહેર નોટીસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ સુરત, સબ-ડિસ્ટ્રીકટ કામરેજનાં ગામ મોજેઃ કોળી ભરથાણાનાં જુનો બ્લોક નંબર : ૩૩૬, સર્વે નંબર : ૪૧૦, રી-સર્વે થતાં નવો બ્લોક નંબર : ૪૩૦, થી નોંધાયેલ બિનખેતીનાં હેતુ માટે પ્રિમીયમને પાત્ર ખેતીની જમીન. જેનું ક્ષેત્રફળ : ૧-૮૮-૨૮ ચો.મી. આકાર રૂ. ૨૫.૯૮ પૈસાવાળી ખેતીની જમીનનાં માલિક (૧) ગણેશભાઈ પ્રેમજીભાઈ મોરડીયા (ર) ગણેશભાઈ નાથાભાઈ કેવડીયા,ની સંયુકત માલિકીની ચાલી આવેલ છે. સદર જમીન તેઓની પોતાની કુલ સંપૂર્ણ અને સંયુકત/સ્વતંબ માલિકી, પ્રત્યક્ષ કબજા વહીવટ ભોગવટા હેઠળની જણાવી, સદરહુ કુલ જમીન પૈકીની ગણેશભાઈ પ્રેમજીભાઈ મોરડીયાનાં હિસ્સાની ૫૦% ટકા હિસ્સાની જમીન જેનું ક્ષેત્રફળ : ૦-૯૪-૧૪ ચો.મી. તથા ગણેશભાઈ નાથાભાઈ કેવડીયાની ૫૦% ટકા યાને ૦-૯૪-૧૪ ચો.મી. પૈકી ૨૦% ટકા વણ વહેંચાચેલ હિસ્સાની જમીન. જેનું ક્ષેત્રફળ : ૧૮૮૨.૮૦ ચો.મી. અમારા અસીલોને તમામ બોજાઓ રહિત વેચાણ આપવા નકકી કરેલ હોઈ, સદરહું જમીનમાં કોઈપણ વ્યકિત કે વારસાઈ હકકો, કે સંસ્થા/બેન્કના કોઈપણ જાતના લાગભાગ, હકક, હિત,સંબંધ, દર-દાવાદુવીના પ્રકરણો, ચાર્જ, બોજા યા ખોરાકી પોષાકીના હકક, અધિકાર યા કોઈનાં લેખિત યા મૌખિક સોદા યા બાના હોય તો તેવી બેન્ક, વ્યકિત કે સંસ્થાએ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન- ૦૫ (પાંચ)માં લેખિત પુરાવાઓ સહિત અમો નીચે સહી કરનારને રૂબરૂ કાયદેસરનાં દસ્તાવેજી પુરાવાઓ સહિત મળવું.જો તેમ કરવામાં કસુર યા ચૂક થશે તો સદરહું જમીનમાં કોઈના કોઈપણ પ્રકારના લાગભાગ, હકક, અધિકાર યા ખોરાકી, પોષાકીના હકક અધિકાર નથી અને હોય તો વેઈવ કરેલ હોવાનું માની લઈ, અમારા અસીલ સદર જમીન અંગેનાં પાકા વેચાણ દસ્તાવેજ તથા હમારા અસીલનાં લાભમાં વેચાણ અંગેનું સાટાખત, કરાર, લેખ રજીસ્ટર્ડ કરી / કરાવી લેશે. અને પાછળથી કોઇની કોઇપણ જાતની તરતકરાર ચાલશે નહીં, જેની સ્પષ્ટ નોંધ લેશોજી. તા. ર૪/૦ર/ર૦ર૫ અમારી સૂચના અને ફરમાઈશથી (૧) અમારી મારફતે ધર્મેન્દ્ર ER પટેલ તે ખરીદનારાઓનાં એડવોકેટ ઓફિસ : ર૦૨, ત્રિવેણી કોમ્યલેક્ષ, ઈસ્કોન સર્કલ પાસે, જહાંગીરપુરા, સુરત. (મો.)ઃ ૯૪ર૬૪ ૮૦૯૮૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap