In the Court of Principal Senior Civil Judge, Olpad,
Mu-Olpad, Ta-Olpad, Ji-Surat
Civil Misc. Application No. 01/2022
PLAINTIFF: (1) D.G.V.C.L. Deputy Engineer, J.R. Lathiya
Residing: Olpad, Ji-Surat
Advocate: Shri Harshad T. Patel
DEFENDANT: (1) Hussainbhai Kasam Kapadiya
Residing: Plot No. 21, Aarshanagar, Sayan, Ta-Olpad, Ji-Surat
PUBLIC SUMMONS
The Plaintiff in the above-mentioned suit filed a suit in the above-named court against the Defendants in this case for recovery of Rs. 1,00,000/-. You are being served with this Public Summons as you have been made a Defendant in this case. You were sent the process of the Honorable Court at your address based on the evidence presented by the Plaintiff, but you were not served with the said process for any reason. Hence, you are being served with the said process of the Honorable Court through this Public Summons. The next hearing in this case is on 09/10/2024, so you must appear in the Honorable Court on that day at 11:00 AM either in person or through an advocate. If you fail to do so, the Honorable Court will consider you absent and proceed with the case accordingly. Please take note of this.
Dated: 19th September, 2024
Prepared by: Approved by: Ordered by:
(B.B. Chouhan) (M.M. Rathod) (B.C. Rathod)
Assistant Superintendent
Registrar
(Civil Court, Olpad)
ગુજરાતી નોટિસ
મહે. ઓલપાડના પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ સાહેબની કોર્ટમાં,
મુ-ઓલપાડ, તા.ઓલપાડ, જી.સુરત
રે.દી.મુ.નં.૦૧/૨૦૨૨
આંક -
વાદી: (૧) ડી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેરશ્રી, જે. આર.લાઠીયા
રહેવાસી : ઓલપાડ, જી.સુરત
એડવોકેટ શ્રી હર્ષદ ટી.પટેલ
વિરુધ્ધ
પ્રતિવાદી : (૧) હુસેનભાઈ કસમ કાપડીયા
ઠે. પ્લોટ નં.૨૧, આદર્શનગર, સાયણ, તા.ઓલપાડ, જી.સુરત
જાહેર સમન્સ
આ દાવાના વાદીએ ઉપરોક્ત નંબરનો દાવો નામ. કોર્ટમાં આ કામના પ્રતિવાદીઓ
પ૩/- વસુલ લેવા માટેનો દાવો કરેલ છે. સદર કામમાં તેમોને પ્રતિવાદી
તરીકે જોડેલા છે વાદી દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવાના આધારે તમોને તમારા સરનામે
ર્ટના પ્રોસેસ બજાવવા મોકલેલ પરંતુ તમને યેન કેન પ્રકારે સદર પ્રોસેસ બજેલ
નહી. જેથી તમોને આ જાહેર સમન્સ થકી નામદાર કોર્ટના પ્રોસેસ બજાવવામાં આવે છે. સદર
અરજીની હવે પછીની ઠરાવ તા.૦૯/૧૦/૨૦૨૪ છે જેથી તે દિવસે જાતે અથવા વકીલ શ્રી
મારફતે ઉપરોક્ત કોર્ટમાં સવારે ૧૧:૦૦ કલાકે નામદાર કોર્ટમાં હાજર રહેવુ. જો તમો તેમ
કરવામાં કસુર કરશો તો તમારી ગેરહાજરી ગણી લઈ નામદાર કોર્ટ સદર અરજીની આગળની
કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવશે અને તે મુજબની કાર્યવાહી કરશે જેની નોંધ લેશો.
આજતા.૧૯ મી માહે ૦૯ સને ૨૦૨૪નાં રોજ મારી સહી તથા સિક્કો કરીને આપ્યું.
તૈયાર કરનાર સુકાબલ કરનાર હુકમથી
(બી.બી.ચૌહાણ) (એમ.એમ.રાઠોડ) (બી.સી.રાઠોડ)
આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ
રજીસ્ટ્રાર
(સીવીલ કોર્ટ, ઓલપાડ)
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap