DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Korda
CITY auda
SURVEY# 97 (Old Survey No. 663)
NOTICE CONTENT
Public Notice Location - Korda Sub-district Kadi of Mehsana District According to re-survey in the limits of Korda village, the new Survey No. 97 (Old Survey No. 663), area 0-29-38 hectares of agricultural land is owned, possessed, and free from all encumbrances and legal disputes by Natubhai Mangaji Thakor. We are requested to provide opinions regarding title clearance. This land does not bear any loan, charge, traditional rights, entitlements or any type of possession rights. If anyone has any claims, they must communicate with proofs in writing within 7 days to the below address. After the period, the title clearance opinion certificate will be issued and no objections or disputes will be entertained thereafter. Date: 29-05-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - કોરડા ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડિસ્ટ્રીક્ટ કડી તાલુકાનાં મોજે-કોરડા ગામની સીમનાં રી-સર્વે મુજબ નવા સર્વે નં. ૯૭ (જુના સર્વેનં. ૬૬૩) નીહે.આરે.ચો.મી. ૦- ૨૯-૩૮ ની ખેતીની જમીન નટુભાઈ મંગાજી ઠાકોરની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બાજોઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન- ૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહીં આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમસમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનુ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૨૯-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી .બીઝતેશહબ, ગોતા ઓવરબ્રિજપાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap