NOTICE CONTENT
Public Notice
In the re-survey according to the limits of Moje-Koth in Dholka Taluka of Ahmedabad District, Survey No.673 (out of old Survey No.1133), the farming land owned by (1) Kaluben Chhanaji Zinabhai's widow, (2) Galalaben Chhanabhai, and (3) Gitaben Chhanabhai, we have been asked for an opinion on title clearance as the land is free from all sorts of encumbrances and legal disputes. If someone has any claim, burden, charge, tenancy rights, or any such right or interest on the land, they must inform us at the address below within seven days with written proof. If no information is provided within this period, it will be understood that no one holds any interest in the mentioned land and hence, post this period, we will issue a certificate regarding the clearance of title, after which no grievances or disputes will be entertained.
Date: 24-05-2024.
Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates,
Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Phone: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-કોઠ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ
ધોળકા તાલુકાના મોજે -કોઠ ગામની
સીમનાં રી-સર્વે મુજબના સર્વે નં.૬૭૩
(જુના સર્વે નં.૧૧૩૩ પૈકી) ની હે
.આરે.ચો.મી.૩-૨૩-૭૬ ની ખેતીની
જમીન (૧) કલુબેન છનાજી
ઝીણાભાઈના વિધવા, (૨) ગલાલબેન
છનાભાઈ તથા (૩) ગીતાબેન
છનાભાઈની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બાજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ,
ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ
પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને
હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે તો
સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો
હક્ક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું
અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો
વાંધો તકરાર ચાલશે નહી.
તા.૨૪-૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ
ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે,
ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩