DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Koth
CITY ahmedabad
SURVEY# Old Surveynumber: 1451/6, New Surveynumber: 597
NOTICE CONTENT
It is hereby informed to the public that the registration district Ahmedabad sub-district and taluka Dholka, Moj Village Koth within the limits (Old Survey Number 1451/6) whose new survey number is 597 which has account number 2082 HR. Ch. M. i.e., from total area 2-pp-3 Hectares, now covering 1-27-47 Hectares, is under the possession of owner Hitendrasingh Gajendrasingh Chauhan resident of Sanathal, Taluka-Sanand, District Ahmedabad. They have declared the land to be of their own independent ownership and in direct possession free of all burdens. Accordingly, they have requested a Title Clearance Certificate for said land. Thus, anyone who claims any kind of approximate right, share, or burden should provide written notification within 7 (seven) days with all supporting documents to the address below, otherwise, it will be assumed that no such rights, claims, shares, or burdens exist, and the Title Clearance Certificate will be issued accordingly. Thereafter, no disputes will be entertained. Legal Necessity by Raghuveersingh Dilawarsingh Zala and Jaydevisingh Mahipatsingh Rana (Advocate), Office : Plot No. 24/A, Geeta Society, above Punjab National Bank, Sanand-Sarkhej Road, Sanand-382110
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનુ કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ તથા તાલુકા. ધોળકાના મોજે ગામ કોઠની સીમના (જુના સર્વે નંબર ૧૪૫૧/૬) કેજેના નવા સર્વે નંબર ૫૯૭ કે જેના ખાતા નંબર ૨૦૮૨ નીકુલ હે.આરે.ચો.મી ર૨- પપ-પ૩ ક્ષેત્રફળ પૈકી હે.આરે.ચો.મી ૧-૨૭-૪૭ વાળી જુમીનના કબજેદાર હીતેન્દ્રસિંહ ગજેન્દ્રસિહ ચૌહાણ રહેવાસી સનાથળ, તાલુકો-સાણંદ, જીલ્લો- અમદાવાદનાઓએ સદરહુ જમીન તેમના પોતાની સ્વતંત્ર માલીકી અને. પ્રત્યક્ષ કબજા ભોગવટા વાળી તેમજ તમામ પ્રકારના બોજા રહીત હોવાનુ જણાવી અમો પાસે સદરહુ જમીન. અંગે ટાઇટલ ક્લીયરન્સ સર્ટફીકેટની માંગણી કરેલ છે. આથી સદર જમીનમા કોઇપણ વક્તીનો કોઇ પણ પ્રકારનો લાગભાગ હકક હિત્‌ હિસ્સો બોજો અલાખો ધરાવતા હોય તો તેમણે તે અંગેની લેખીત જાણ દિન-૭ (સાત)મા તે અંગેના તમામ લેખીત પુરાવાઓ સહિત નીચેના સરનામે કરવી જો તેમ કરવામા નહીં આવે તો સદરહુ જમીનમા અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ હક્ક હિસ્સો બોજો અલાખો નથી અને જો, હોય તો તે જતા યાને વેવ કરેલ છે એમ સમજી સદરહુ જમીન અંગે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપી દેવામા આવશે અને ત્યારબાદ કોઇની, કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની નોધ લેવી. “Legal Necessity" રઘુવીરસિંહ દિલાવરસિંહ ઝાલા જયદેવસિંહ મહિપતસિંહ રાણા (એડવોકેટ) ઓફીસ :-પ્લોટ નં. ૨૪/એ, ગીતા સોસાયટી, પંજાબ નેશનલ બેન્કની ઉપર, સાણંદ-સરખેજ રોડ, સાણંદ-૩૮૨૧૧૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap