Public Notice for Shivarajni Park

Kothariya, Rajkot

DISTRICT Rajkot
VILLAGE Kothariya
CITY rajkot
FINAL PLOT# 5
SURVEY# 132/2
NOTICE CONTENT
Panchnath Branch: Gunubhai Complex, > Near Moti Tandi, Opposite Jansatta Press, Rajkot-1. Tel of India i BOI Phone (0281) 2456150/ 2456764 Possession Notice (For Immovable Property) This is to inform that the undersigned authorized officer of the Bank of India, Panchnath Branch, in exercise of the powers vested in him under Section 13(12) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, after issuance of a Demand Notice on 09.05.2024 to the Borrower (1) Smt. Monali Mohit Dobariya (Borrower) and (2) Shri Mohit Ramesh Bhai Dobariya (Co-Borrower) for the outstanding amount of Rs. 44,15,073.30 (Rupees Forty-Four Lakhs Fifteen Thousand Seventy-Three and Thirty Paisa only) along with interest and other expenses as mentioned in the Notice, within 60 days from the date of receipt of the demand notice. As the Borrower has failed to pay the said amount, the Borrower/Guarantor and the public are hereby notified that under the powers vested in him under Rule 8 of the Act, read with sub-section (4) of Section 13, the undersigned has taken possession of the below mentioned property on 23rd August, 2024. The Borrower in particular and the public in general are hereby cautioned not to deal in the said property. Any dealing in the said immovable property shall be subject to the encumbrance of the outstanding amount of Rs. 44,15,073.30 (Rupees Forty-Four Lakhs Fifteen Thousand Seventy-Three and Thirty Paisa only) along with interest and other expenses due to Bank of India, Panchnath Branch. The Borrowers are hereby advised to take note of the provisions of sub-section (8) of Section 13 of the Act in respect of the time available for redeeming the secured assets. EEE EEE Residential House including all parts and shares of the mortgaged property : Constructed on Plot No. 5 measuring 66.7 Sq.M, known as 'Shivarajni Park', situated at Revenue Survey No. 132/2, Village Kothariya, presently included in Rajkot Municipal Corporation, Rajkot. Boundaries: North : Plot No. 5. Measurement : 18.30 M. East : Plot No. 3. Measurement : 3.65 M. South : Plot No. 6. Measurement : 18.30 M. West : 7.15 M. Road Measurement : 3.15 M. Date : 23.08.2024, Authorized Officer, Place : Rajkot Bank of India, Panchnath Branch (If any error is found in translation of this notice from English to other regional languages, the original English text shall be considered valid)
ગુજરાતી નોટિસ
પંચનાથ શાખા : ગુણુભાઈ કોમ્પ્લેક્ષ, > મોટીટાંડી પાસે, જનસત્તા પ્રસ સામે, રાજકોટ-૧. Te of India i BOI ફોન (૦૨૮૧) ૨૪૫૬૧૫૦/ ૨૪૫૬૭૬૪ કબજા નોટીસ (સ્થાવર મિલ્કત માટે) આથી બેંક ઓફ ઇન્ડિયા, પંચનાથ શાખાના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોસ્ટાઈઝેશન એન્ડ રીકનસ્ટ્રકશન ઓફ કાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફ્સમિન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ તથા કલમ ૧૩ (૧૨) હેઠળ મળેલ સત્તાની રૂએ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ, ૨૦૦૨ અંતર્ગત નિયમ ૩ને વંચાણે લઈને તા, ૦૯.૦૫.૨૦૨૪ ના રોજ ડીમાન્ડ નોટિસ જારી કરીને ઉધારક્તા (૧) શ્રીમતી મોનાલી મોહિત ડોબરીયા (અરજદાર) અને (૨) શ્રી મોહિત રમેશભાઈ ડોબરીયા (સહ-અરજદાર) ને નોટીસમાં ઉલ્લેખિત બાકી લેણી રકમ રૂ. ૪૪,૧૫,૦૭૩.૩૦ (પિયા ચુમાલીસ લાખ પંદર હજાર તોતેર અને ત્રીસ પૈસા પુરા), અને વ્યાજ વત્તા અન્ય ખર્ચાઓ સહ્તિની રકમ, માંગણા નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અદર ભરવા જણાવેલ હતું. ઉઘારક્તા સદરહુ રકમ ચુકવવામાં નિષ્ફળ ગચેલ હોવાથી, ઉઘારક્તા/ જામીનદાર અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે કલમ ૧૩ની પેટા ક્લમ (૪) અંતર્ગત અધિનિયમના બિયમ ૮ ને વંચાણે લેતા સિકયુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ અંતર્ગત આપેલી સતાની રૂએ તેણે અધેહસ્તાક્ષરીએ તા. ૨૩ ઓગષ્ટ, ૨૦૨૪ના રોજ નીચે જણાવેલ મિલ્કતનો કબજો લઇ લીઘેલ છે. ઉઘારકર્તા ને ધિશેષરૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલ્ક્ત અંગે કોઇપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાવર મિલ્ક્ત અંગે કરેલો કોઇપણ વ્યવહાર બેંક ઓફ ઇન્ડિચા, પંચનાથ શાખાની બાકી લેણી રકમ રૂ. ૪૪,૧૫,૦૭૩.૩૦ (રૂપિયા ચુમાલીસ લાખ પંદર હજાર તોતેર અને ત્રીસ પૈસા પુરા) તેના ઉપરના વ્યાજ વત્તા અન્ય ખર્યાઓ સહ્તિની રકમ સાથેના બોજાને આધિન રહેશે, સુરશિત સંપતિને રીડીમ કરવા માટે ઉપલબ્ધ સમયનાં સંદર્ભમાં એક્ટની કલમ ૧૩ના પેટ] કલમ (૮)ની જોગવાઇ માટે ઉધારક્તાઓને ધ્યાનમાં લેવાનું જણાવવામાં આવે છે. EEE EEE મોર્ગેજ કરેલ બધા ભાગ અને અંશ સહિતની રહેણાંક મકાન ધરાવતી મિલકત : જે પ્લોટ નં. 5 ની ૬૬.૭ સ્કે.મી.ની જમીન ઉપર બંધાયેલ છે તે *શિવરજની પાર્ક' તરીકે ઓળખાતો વિસ્તાર, રેવન્યુ સર્વે નં. ૧૩૨/૨, ગામ કોઠારીયા, હાલ રાજકોટ મ્યુનિસિપલ કોપોરિશનમાં સમાવિષ્ટ, રાજકોટ ખાતે સ્થિત છે. ચર્તુસિમા: ઉતરઃ પ્લોટનં. પતેતરફનુંમાપ૧૮,૩૦મી. પૂર્વ પ્લોટનં. ૩૦તેતરફનુંમાપ૩.૬૫મી. દક્ષિણઃ પ્લોટનં. છતે તરફ્નુંમાપ૧૮.૩૦મી. પશ્ચિમ ૭.૧૫મી. રસ્તો તે તરફ્નુંમાપ ૩.કપમી. તારીખ : ૨૩.૦૮.૨૦૨૪, અધિકૃત અધિકારી, સ્થળ : રાજકોટ બેંક ઓફ ઇન્ડિયા, પંચનાથ શાખા (આ નોટિસનું અંગ્રેજીમાંથી અન્ય પ્રાદેશિક ભાષામાં અનુવાદ કરતી વખતે કોઈ ક્ષતિ થયેલ જણાશે તો અસલ અંગરેજી લખાણ જ માન્ય ગણાશે)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap