DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Kubadthal
CITY auda
SURVEY# 862 (Old survey number 796)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, under the Registration District Ahmedabad sub-district Ahmedabad-12 (Nikol), in the taluka Daskroi of village Moj Kumbadthal, according to the re-survey, block number-862 (old block number-796) covering a total area of 107132 square meters of agricultural land is completely owned jointly by (1) Arvindbhai Ramanbhai Patel and (2) Yash Harishbhai Patel, fully and free of all encumbrances. They have requested us for the Title Clearance Certificate of the said land. Therefore, if anyone has any kind of claim, right, interest, share, or burden on the said land, they must provide us with the evidence in writing within seven (7) days from the publication of this notice at the below address. If this is not done, then it is deemed that there are no claims, and waived off any, and we will issue a Title Clearance Certificate and thereafter there will be no disputes. File number - 8979 Date - 30/05/2024 Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-09 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ)ના તાલુકા દસ્ક્રોઇના ગામ મોજે કુબડથલની સીમના રી-સર્વે અનુસાર બ્લોક નંબર- ૮૬૨ (જુના બ્લોક નંબર-૭૯૬) ની કુલ ૧૦૭૩૭ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની જમીન (૧) અરવિંદભાઇ રમણભાઇ પટેલ તથા (૨) યશ હરીશભાઇ પટેલે તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વક્ત્િનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોયતો તેજતો (વેવ) કરેલછે તેમમાની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૮૯૭૯ તારીખ-૩૦/૦૫/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap