NOTICE CONTENT
Public Notice
District: Gandhinagar, Sub-District: Gandhinagar Zone - 2, Taluka: Gandhinagar, Village: Kudasna, City Survey Number: NA393, (Block/Survey Number: 393), Property Card Number: 6, Sheet Number: NA99, City Survey Office: Gandhinagar, City Survey Ward: Kudasna (Non-Agricultural), TP Scheme Number: 4 (Kudasna - Dholakkuva), Final Plot Number: 127, 1092 sq. meter non-agricultural land belonging to Mahant Developers (MAHANT DEVELOPERS), a partnership firm owned by Tamani, is free from encumbrances, with clear title and marketable. It is decided to sell the same to our client and a certificate of clear title and marketability is required. If anyone has any right, interest, share, claim, encumbrance or objection in the said land, they should inform in writing with documentary proof within 7 (seven) days. (Objections without proof will not be considered). Failure to do so will be construed as no right, interest, share, claim, encumbrance or objection, or if any, it is waived. We will issue a certificate of clear title after considering the above. Please note that no further dispute will be entertained.
Bhakti Associates,
Jayesh C. Patel, Advocate
Hardik B. Suvagia, Advocate
Mobile: 90140 40036
Office: 204, Sankalp Icon, Opp. Parikh Hospital, Near Nikol Police Station, Nikol, Ahmedabad, Gujarat - 382350
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર, સબ ડિસ્ટ્રીક્ટ
ગાંધીનગર ઝોન - ૨, તાલુકો :
ગાંધીનગરના મોજે ગામ : કુડાસણની
સીમનાસીટીસર્વે નંબર: NA393પૈકી,
(બ્લોક/સર્વે નંબર : ૩૯૩), મિલકત
કાર્ડ નંબર : ૬, શીટ નંબર : NA99,
સીટીસરવે ઓફિસ: ગાંધીનગર, સીટી
સર્વે વોર્ડ : કુડાસણ (બીનખેતી),
ટી.પી.સ્કીમ નંબર : ૪ (કુડાસણ -
ધોળાકુવા) માં સમાવેશ થતા
ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ નંબર
: ૧૨૭ની ૧૦૯૨ સમચોરસમીટર
બીનખેતીની જમીનમહંત ડેવલોપર્સ
(MAHANT DEVELOPERS)એ
તામની ભાગીદારીપેઢીનીમાલીકી, સહ
કબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત
ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી
છે તેમજણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરેલ હોઈ અમારી
પાસે ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
હોવાના અભિપ્રાય અંગેનાસર્ટીફીકેટની
માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં
કોઈનો હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો, વાંધો આવેલ હોય તો દિન-૭
(સાત) માં પ્રમાણીત પુરાવા સહિત
લેખીતમાં રજી. એ.ડી.થી જાણ કરવી
(પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે
નહી) અનેજો તેમ કરવામાં કસુર થશે તો
કોઈના હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો,
વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તે
જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ
ક્લીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ
આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર
ચાલશે નહી તેની નોંધ લેવી.
ભક્તિ એસોસીએટ્સ,
જયેશ સી.પટેલ, એડવોકેટ
હાર્દિક બી. સુવાગીયા, એડવોકેટ
મોબાઈલ : ૯૦૧૪૦ ૪૦૦૩૬
ઓફિસ: ૨૦૪, સંકલ્પ આઈકોન,
પરીખ હોસ્પીટલની સામે, નિકોલ
પોલીસ સ્ટેશનની પાસે, નિકોલ,
અમદાવાદ, ગુજરાત - ૩૮૨૩૫૦