DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Kuha
CITY auda
FINAL PLOT# 97-32
SURVEY# 499
NOTICE CONTENT
Public Notice District Sub-District Registration Ahmedabad - 12 (Nikol) Taluka Dascroi, Moje Kuha, Survey Number 499, Re-Survey/Block Number 1228 (Old Survey Number 1548), Plot Number 97-32, Area 35.90 Hectare, Non-Agricultural Cultivable Land. Of the above mentioned land, 0-35-67 Hectare of uncultivated land is owned jointly by: * Viniben Karaaji alias Pratapji (Widow of Karaji alias Pratapji) * Mukeshbhai Karaaji alias Pratapji * Rajeshbhai Karaaji alias Pratapji * Ramaji Ranchhodji * Kantaben Fulaji Thakor * Lalitaben Fulaji Thakor The above mentioned land is free from all encumbrances and is marketable. The owners have decided to sell the land to our client. Therefore, if any person or institution has any claim, interest, share, encumbrance or objection to the above mentioned land, please submit a written statement along with supporting documents within 7 days from the date of this notice. Any objections without supporting documents will not be considered. If you fail to submit any objections within the specified time, it will be assumed that you do not have any claim, interest, share, encumbrance or objection to the land, and if you do, it is waived. We will then issue a certificate of title clearance and no objections will be entertained thereafter. Dinesh B. Patel, Advocate Office:- C-404, Revati Plaza, Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mobile No. 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ અમદાવાદ - ૧૨ (નિકોલ) ના તાલુકા દશક્રોઈ ના મોજે કુહા ની સીમના ખાતા નં. ૪૯૯માં ચાલતા રિ-સર્વે/બ્લોક નં. ૧૨૨૮ (જુનાસર્વેનં. ૧૫૪૮) ની પ- ૯૭-૩૨ હે.આરે.ચો.મી., આકાર રૂ.૩૫.૯૦ પૈસાના ક્ષેત્રફળવાળી બીનખેતી પ્રિપાત્ર ખેતીની જમીન પૈકી વગર વહેંચાયેલ હિસ્સાની ૦-૩૫-૬૭ હે.આરે.ચો.મી. જમીન સમુબેન તે કારાજી ઉર્ફે પ્રતાપજીની વિધવા, વીનીબેન કારાજી ઉર્ફે પ્રતાપજી, મુકેશભાઈ કારાજી ઉર્ફે પ્રતાપજી, રાજેશભાઈ કારાજી ઉર્ફે પ્રતાપજી, રામાજી રણછોડજી, કાન્તાબેન ફુલાજી ઠાકોર, લલિતાબેન ફુલાજી ઠાકોર નાઓની સંયુક્ત સહમાલિકી, સહકબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો બોજો, વાંધો હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ધ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનુ સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો. નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap