DISTRICT Vadodara
TALUKA Waghodia
VILLAGE Kumetha
CITY vadodara
SURVEY# 171
NOTICE CONTENT
This notice is to inform that Patel Anitaaben Ajitbhai and Patel Toralaben Priteshbhai, daughters of Ajitbhai Madhubhai Patel, claim ownership of the land with block/survey number 171 situated in the jurisdiction of Moje Fumetha, Taluka Waghodia, District Vadodara. The land is identified by Khata number 618 and has an area of 0-35-00 hectares. The land was purchased at a price of Rs. 2.40. They have submitted a request for a Title Clearance Certificate for this land. Therefore, this public notice is being issued to inform any individuals or organizations that may have any claims, rights or interests in the above-mentioned land to submit written objections with supporting documents within 07 days of the publication of this notice. Failure to submit objections within the stipulated time will be deemed as a voluntary relinquishment of rights. A Title Clearance Certificate will be issued accordingly. This notice is dated 30-03-2025.
ગુજરાતી નોટિસ
મોજે ફુમેઠા, તા.વાઘોડીયા, જી.વડોદરા ની સીમના ખાતા નં. ૬૧૮ થી આવેલ બ્લોક/સર્વે નં. ૧૭૧, જેનું ક્ષેત્રફળ ૦-૩૫-૦૦ હે.આરે.ચો.મી., આકાર રૂ. ૨.૪૦ પૈસા વાળી જુની શરતની જમીન તેના માલિકો (૧) પટેલ અનિતાબેન અજીતભાઇ (૨) પટેલ તોરલબેન પ્રિતેશભાઇ તે અજીતભાઇ મધુભાઇ પટેલ ની દિકરી નાઓએ તેઓની પ્રત્યક્ષકબજા ભોગવટાની અને સંયુક્ત માલીકીની હોવાનું જણાવી અમારી પાસેથી સદર જમીનના ટાઇટલ ક્લીયરન્સ સટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે ઉપરોક્ત વિગતવાળી જમીન ઉપર કોઇપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ હક્ક કે કોઇપણ પ્રકારનો અધિકાર હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦૭ માં દસ્તાવેજી પુરાવા સહ લેખીતમાં વાંધા મોકલી આપવા. મુદ્ત અંદર વાંધા ન આવ્યેથી સ્વેચ્છાએ હક્કો જતા કર્યા છે તેવા અનુમાનથી ટાઇટલ ક્લીયરન્સ સટીફીકેટ આપવામાં આવશે તેની નોંધ લેવી. તા. ૩૦-૦૩-૨૦૨૫. ઓફીસ: - ફર્સ્ટ ફ્લોર, ૨૦૧ થી ૨૦૩, અક્ષરપ્લાઝા, ગોર્વધનનાથની હવેલીની નમા, આજેય બી. ત્રિપાઠી નીઝામપુરા, વડોદરા. મો. ૯૯૦૯૦૩૦૪૪૪. (એડવોકેટ-ગુજરાત હાઈકોર્ટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap