NOTICE CONTENT
PUBLIC NOTICE REGARDING TITLE CLEARANCE
This is to inform the general public that the land located in the boundary of Kunpad, Taluka Savli, District Vadodara, bearing Account No. 302, Survey/Block No. 153, (UPIN GJ779476874087), with a total area of 0-34-40 Hectare-Are-Sq.m., and assessed at Rs. 4.31 paisa, is agricultural land under old conditions. Its owners (1) Yashwantsinh Ravjibhai Solanki, (2) Manubhai Ravjibhai Solanki, and (3) Sarojben Ravjibhai Solanki have stated that the title of the said land is absolutely clear and unencumbered, and they wish to sell it to our client. Therefore, they have requested a Title Clearance Certificate from us.
Hence, if any person, lineage, guardian, heir, institution, trust, nationalized or cooperative banks, societies, etc., has any kind of claim, share, right, interest, portion, lawsuit, relation, burden, maintenance right, or any other right over the aforementioned land or any part thereof, they should inform us in writing with documentary evidence within 10 (ten days) from the date of publication of this notice. If no objection or dispute arises after the expiry of the period, or if no factual basis is found in the evidence submitted, a Title Clearance Certificate will be issued to our client, and thereafter no dispute from anyone will be considered valid. Please take note of this. Date: 11-03-2026. Place: Vadodara. As per the instructions of the client.
Residing at: A-2/142, Siddharth Lifestyle Homes, Behind DPS, Harni-Dena Road, Harni, Vadodara
Advocate Dilipkumar V. Patel
98252 71662
ગુજરાતી નોટિસ
ટાઇટલ ક્લીયરન્સ અંગે જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, મોજે કુનપાડ, તા. સાવલી, જી.વડોદરા ની સીમના ખાતા નં. ૩૦૨,
સર્વે/બ્લોક નં. ૧૫૩, (UPIN GJ779476874087) જેનું કુલ ક્ષેત્રફળ: ૦-૩૪-૪૦ હે.આરે.ચો.મી.
આકાર રૂા. ૪.૩૧ પૈસા વાળી જુની શરતની ખેતી લાયક ઉપયોગની જમીન, જેના માલિકો (૧) જશવંતસિંહ
રાવજીભાઈ સોલંકી, (૨) મનુભાઈ રાવજીભાઈ સોલંકી તથા (૩) સરોજબેન રાવજીભાઈ સોલંકી નાઓ
સદરહું જમીનના ટાઇટલ તદ્દન ચોખ્ખા તથા બિન-બોજાવાળા હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ
આપવા માંગતા હોવાથી અમારી પાસેથી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
તેથી ઉપરોક્ત જમીન કે તેના કોઈપણ ભાગ ઉપર કોઈપણ વ્યક્તિ, વંશ, વાલી, વારસો, સંસ્થા,
ટ્રસ્ટ, રાષ્ટ્રીયકૃત કે સહકારી બેન્કો, મંડળીઓ વિગેરેનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો, સંબંધ, બોજો, ભરણ-પોષણ નો હક્ક કે અન્ય કોઈ અધિકાર હોય તો તેઓએ આ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- ૧૦ (દસ દિવસ) માં દસ્તાવેજી પુરાવા સાથે અમોને લેખીતમાં જાણ
કરવી. મુદત વિત્યે કોઈ વાંધો-તકરાર નહીં આવે અથવા રજુ કરેલા પુરાવામાં કોઇ તથ્ય જણાશે નહીં
તો અમારા અસીલને ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે, ત્યારબાદ કોઇની પણ તકરાર
માન્ય ગણાશે નહીં, તેની નોંધ લેવી.તા.૧૧-૦૩-૨૦૨૬. સ્થળઃ વડોદરા. અસીલની સુચના અન્વયે
રહે; એ-૨/૧૪૨, સિધ્ધાર્થ લાઈફસ્ટાઈલ હોમ્સ,
ડીપીએસ ની પાછળ, હરણી-દેણા રોડ, હરણી,વડોદરા
અમીમી દિલીપકુમાર વી.પટેલ
98252 71662 એડવોકેટ