This is to inform the public and all concerned that the registration of the land in the name of Ramesh Bhai Keshav Lal Vanand located in Kunapur village of Mandal Taluka, Ahmedabad district. The land bearing survey number 306, which has a new block / survey number 148 (old block survey number 10). The area of this land is 0-41-58 hectares. The shape of the land is 1.55. This old agricultural land is in the possession of our client Ramesh Bhai Keshav Lal Vanand and it is free from any encumbrance. They have applied for a title certificate for the above two block / survey number old agricultural land. If anyone has any kind of rights, share, interest, lien, encumbrance, agreement, leasependence, burden, lien, easement. rights of inheritance, inheritance rights or any other kind of right in the above mentioned land, then they should submit written proof along with the registration. a.d. within 10 (ten) days at the address below. If they fail to do so, it will be assumed that they have no right or interest in the said land and if they have any, they have renounced it. Then a title clearance certificate will be issued. No objection or dispute will be entertained after that. This is for your information.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતા અને લાગતા
વળગતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન
ડીસ્ટ્રીક્ટ અમદાવાદના સબ ડીસ્ટ્રીક્ટ
માંડલ તાલુકાના મોજે ગામ કુણપુર
ની સીમમાં આવેલ ખેડ ખાતા નંબર-
૩૦૬ જેના અનુક્રમે નવા બ્લોક/સર્વે
નંબર-૧૪૮(જુતોબ્લોકસર્વેન.૧૦)
જેનું કષેત્રફળ હે.આરે.ચો.મી ૦-૪૧-
૫૮ જેનો આકાર : ૧.૫૫ જે જુની
શરતની ખેતીની જમીન અમારા
અસીલ રમેશભાઈ કેશવલાલ વાણંદ
નાઓની સ્વતંત્ર કબજા ભોગવટાની
તેમજ બોજા રહિત માલીકીની ચાલતી
આવેલ છે. ઉપરોક્ત બંને બ્લોક/સર્વે
નંબરવાળી જુની શરતની ખેતીની
જમીન બોજા રહિત તેમજ માર્કેટિબલ,
જણાવી તેઓએ અમારી પાસે ટાઈટલ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહું જમીન ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ યાને હક્ક,
હિસ્સો, ઈલાખો, સંબંધ, ગીરો,
બાનાખત, કબજા કરાર, સમજૂતિ
કરાર, કુલ મુખત્યારનામું,
લીસપેન્ડન્સ, બોજા, લીયન, ઈઝમેન્ટ.
રાઈટસ ગણોત હક્ક, વારસા હક્ક
અથવા કોઈનો કોઈપણ પ્રકારનો!
સદરહું જમીન ઉપર લેણુ હોય તો
અમોના નીચેના સરનામે દિન-૧૦
(દસ) માં લેખિત પુરાવા સહિત
રજી.એ.ડીથી જાણ કરવી અને તેમ
કરવામાં નર્હીં આવે તો સદરહું
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો
હકક હિસ્સો રહેલો નથી અને હોય તો
જતો (વેવ) કરેલ છે. તેમ સમજી
ટાઈટલ ક્લીયરન્સ સર્ટફીકેટ ઈસ્યુ
કરી આપવામાં આવશે તે પછી કોઈનો.
કોઈપણ જાતનો વાંધો કે તકરાર ચાલશે
નર્હીજેની નોંધ લેશો.
સ્થળ : માંડલ
તારીખ: ૦૪/૦૪/૨૦૨૫
વકીલ મારફતે
એન, એસ, જાદવ, એડવોકેટ
દુકાન નં.બી/૧૨, એ.પી.એમ.સી.
કોમ્ષેક્ષ, મામલતદાર કચેરીની
સામે, મુ.તા. માંડલ
મો.નં.૯૫૩૭૦૧૪૨૨૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap