This is to inform the public that the owner of the land with revenue number 318, survey block number 280, located in the village of Moje Kunvar, taluka Sanand, district Ahmedabad, with an area of 1-07-25 hectares (10725 square meters), has requested a certificate from us confirming the clear title and marketability of the property.
The owners of this agricultural land are:
1. Hargovandas Khoda Bhai Patel
2. Sagar Bhai Khoda Bhai Patel
3. Warsing Bhai Lalji Bhai Patel
4. Vashiben alias Vasantben, daughter of Lalji Bhai and wife of Baldev Bhai Patel
5. Labhuben, widow of Dashrath Bhai Lalji Bhai Patel
6. Ramjibhai Dashrath Bhai Patel
7. Rekhaben Dashrath Bhai Patel
If any person has any claim or share in this property, they are required to submit a written notice along with certified copies of all relevant documents within seven days from the date of this notice. If no notice is received within the specified period, it will be considered that the person has no claim or share and has voluntarily relinquished any such claim. After the expiry of the deadline, a certificate confirming the clear title will be issued. No further objections or disputes will be entertained after this period.
Sanand
Date: 01/04/2025
Rajkit Associates
Digvijay Singh M. Vaghela (Advocate)
16, Vaghela Boarding Shopping Center
Opposite Police Station
Sanand, Taluka Sanand
District Ahmedabad
Mobile: 9898868080
ગુજરાતી નોટિસ
આથી જાહેરજનતાને જણાવવાનું
કે રજીસ્ટ્રેશન કિસ્ટ્રીકટ સબ ડિસ્ટ્રીકટ
અમદાવાદને તાલુકે સાણંદના ગામ
મોજે કુંવારની સીમમાં આવેલ રેવન્યુ
ખાતા નંબરઃ૩૧૮ ના સર્વે બ્લોક
નંબરઃ ૨૮૦ ની જે ક્ષેત્રફળમાં
હે.આરે.ચો.મી. ૧-૦૭-રપયાનેકે
૧૦૭૨૫ સમચોરસમીટરવાળી|
ખેતીની જમીનના માલીક કબજેદાર
૧, હરગોવનભાઈ ખોડાભાઈ પટેલ,
ર. સાગરભાઈ ખોડાભાઈ પટેલ, ૩.
વારસંગભાઈ લાલજીભાઈ પટેલ, ૪.
વશીબેન ઉર્ફે વસંતબેન તે
લાલજીભાઈના દિકરી તે બળદેવભાઈ
પટેલના પત્ની, ૫. લાભુબેન
દશરથભાઈ લાલજીભાઈ પટેલના
વિધવા, ૬, રામજીભાઈ દશરથભાઈ
પટેલ તથા ૭, રેખાબેન દશરથભાઈ
પટેલનાઓએ મજકુર જમીન તેઓની
સ્વતંત્ર/સંયુકત માલીકી પ્રત્યક્ષ કબજા
ભોગવટાની આવેલ છે તેમ જણાવી
મજકુર જમીનના ટાઈટલ કલીયર|
અને માકેટેબલ હોવા અંગેના
સર્ટીફીકેટની અમારી પાસેથી માંગણી
કરેલ છે.
તેથી મજકુર મિલકતમાં કોઈપણ
વ્યક્તિનો કોઈપણ જાતનો લાગભાગ
હકક હિસ્સો હોય તો તેની દિન-૭
(સાત) માં તમામ પુરાવાની પ્રમાણિત
નકલ સહીત લેખિત નીગેના સરનામે!
જાણ કરવી જો મુદતમાં જાણ કરવામાં
નહી આવે તો કોઈનો કોઈપણ
પ્રકારનો લાગ ભાગ નથી અને હોય
તો તમામ રાજીખુશીથી જતો (વેવ)
કરેલ છે તેમ સમજી મુદત વિલ્યેથી|
ટાઈટલ કલીયર સર્ટીફીકેટ આપવામાં
આવશે. ત્યારબાદ કોઈનો કોઈપણ
પ્રકારનો વાંધો તકરાર ચાલશે નહીં.
સાણંદ.
તઞારીખઃ:૦૧/૦૪/૨૦૨૫
રાજકિત એસોસીએટસ
દિગ્વિજયસિંહ એમ. વાઘેલા
(એડવોકેટ)
૧૬, વાધેલા બોર્ડીંગ શોપીંગ
સેન્ટર, પોલીસ સ્ટેશનની સામે,
સાણંદ,તા. સાણંદ,
જી, અમદાવાદ,
મો. ૯૮૯૮૮૬૮૦૮૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap