DISTRICT Mahesana
TALUKA Vijapur
VILLAGE Ladol
CITY ahmedabad
SURVEY# 1369
NOTICE CONTENT
Public Notice This is to inform the public that a request for a title clearance opinion has been received for the land located in the survey number 1369 (old survey number 3829) of Ladol village, situated in the sub-district and taluka of Vijapur, district Mehsana. This land, measuring 0-68-61 (6861 square meters), is owned and in possession of Patel Shraddhaben Nalitkumar, with account number 5945, free from any encumbrances or legal disputes. The land has an area of 7-32 paisa. If anyone has any claim, encumbrance, right, or interest in this land, then please submit written proof along with the registry deed within 7 days to the address mentioned below. Failure to do so will be considered as an acceptance of the land being free from any claims, and a title clearance opinion will be issued accordingly. Any objection or dispute after that will not be entertained. Date: 01-04-2025 Place: Vijapur Sanjay K. Patel (Advocate & Notary) Office: 35 Shri Ram Shopping Center Opposite New Mamlatdar Office Vijapur, Tal. Vijapur, Dist. Mehsana Mobile: 9374047770
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે લાડોલ તા. વિજાપુર આથી જાહેર જતનાતે જણાવવાનુ કે રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના સબ- ડિસ્ટ્રીકટ તથા તાલુકા-વિજાપુરના ગામ મોજે લાડોલની સીમના સર્વે નંબર-૧૩૬૯ ( જુનો સર્વે નંબર- ૩૮૨૯) ની હેઆરે.ચો.મી. ૦-૬૮- ૬૧ યાને ૬૮૬૧ ચોરસમીટર ની જેનો આકાર રૂ. ૭-૩૨ પૈસા જેનો ખાતા નંબર-૫૯૪૫ તી ખેતીની જમીન પટેલ શ્રઘ્ધાબેન નલીતકુમારનીસ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મૂકત હોવાનુ જણાવીને અમારી પાસે ટાઇટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાય માંગણી કરેલ છે. સદરહું જમીન ઉપર કોઇનો બોજે ચાર્જ, ગણોતહકક, ખેડહકક કે અન્ય લાગભાગ યાને હકક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન- ૭માં લેખિત પુરાવા સહિત રજી. એ.ડી. થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઇનો કોઇપણ જાતનો હકક રહેલો નથી અતે હોય તો જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદરજમીનનુ ટાઇટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાય સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે અને તે પછી કોઇનો કોઇ પણ જાતનો વાંધો તકરાર ચાલશે નહિ. તારીખ : ૦૧-૦૪-૨૦૨૫ સ્થળ : વિજાપુર સંજય કે. પટેલ (એડવોકેટ & નોટરી) ઓફીસ : ૩૫ શ્રી રામ શોપિંગ સેન્ટર નવી મામલતદાર કચેરીની સામે વિજાપુર તા. વિજાપુર જી. મહેસાણા મો : ૯૩૭૪૦૪૭૭૭૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap