DISTRICT Mahesana
TALUKA Vijapur
VILLAGE Ladol
CITY ahmedabad
SURVEY# 13699
NOTICE CONTENT
Public Notice This is to inform all concerned that Registration District Mehsana, Sub-District and Taluka - Vijapur, village Ladol, survey number - 13699 (Old survey number - 3829) of 0-68-62 or 6862 sq. m area, shaped like Rupees 7-32 Paisa, account number - 5945 of agricultural land, owned jointly by (1) Patel Damayantiben Kantilal, (2) Patel Mukeshkumar Kantilal, (3) Patel Sonalben Kantilal, and in their possession and enjoyment, is free from all kinds of encumbrances as well as legal disputes. We have been requested to provide an opinion on title clearance. If anyone has any encumbrance, charge, right of enjoyment, right of cultivation or any other share or right in the said land, they are requested to inform us in writing along with the documents at the address below within 7 days from the date of this advertisement. If this is not done, it will be understood that no one has any right in the said land, and if they do, it has been waived. After the expiry of the said period, a certificate of title clearance will be issued and no one will be able to raise any objection or dispute. Date: 01-04-2025 Place: Vijapur Sanjay K. Patel (Advocate & Notary) Office: 35, Shri Ram Shopping Centre Opposite New Mamlatdar Office Vijapur, Taluka Vijapur, Dist. Mehsana Mobile: 9374047770
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે લાડોલ તા. વિજાપુર આથી જાહેર જતનાને જણાવવાનુ કે રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના સબ- ડિસ્ટ્રીકટ તથા તાલુકા-વિજાપુરના ગામ મોજે લાડોલની સીમનાસર્વે નંબર-૧૩૬૯૯ ( જુનો સર્વે નંબર- ૩૮૨૯) ની હેઆરે.ચો.મી.૦-૬૮-૬૨યાને ૬૮૬૨ ચોરસમીટર ની જેનો આકાર રૂ. ૭-૩૨ પૈસા જેનો ખાતા નંબર-૫૯૪૫ ની ખેતીની જમીન (૧) પટેલ દમયંતીબેન કાન્તિભાઇ (૩) પટેલ મુકેશકુમાર કાન્તિભાઇ (૩) પટેલ સોનલબેન કાન્તિભાઇ ની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુકત હોવાનુ જણાવીને અમારી પાસે ટાઇટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાય માંગણ કરેલ છે. સદરહું જમીન ઉપર કોઇનો બોજો ચાર્જ, ગણોતતહકક, ખેડહકક કે અન્ય લાગભાગ યાને હકક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખિત પુરાવા સહિત રજી. એ.ડી. થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તોસદરજમીનમાં કોઇનો કોઇપણજાતનો હકક રહેલો નથી અને હોય તો જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનુ ટાઇટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાય સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે અતે તે પછી કોઇનો કોઇ પણ જાતનો વાંઘો તકરાર ચાલશે નહિ. તારીખ : ૦૧-૦૪-૨૦૨૫ સ્થળ : વિજાપુર સંજય કે. પટેલ (એડવોકેટ & નોટરી) ઓફીસ : ૩૫ શ્રી રામ શોપિંગ સેન્ટર નવી મામલતદાર કચેરીની સામે વિજાપુર તા. વિજાપુર જી. મહેસાણા મો: ૯૩૭૪૦૪૭૭૭૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap