DISTRICT Mahesana
TALUKA Vijapur
VILLAGE Ladol
CITY mehsana
SURVEY# New Block/Survey No. 5070 (Old Block/Survey No. 603 part of)
NOTICE CONTENT
PUBLIC NOTICE Mauje Ladol, Taluka Vijapur This is to inform the general public that agricultural land bearing new Block/Survey No. 5070 (old Block/Survey No. 603 part of), admeasuring 0-59-49 Hectare-Are-Sq.Mt., with an assessment of Rs. 2-13 paisa, and Khata No. 6687, is situated within the limits of Village Mauje Ladol, Taluka Vijapur, Sub-District and Registration District Mehsana. The owner of the said Survey No. land, Shri Patel Sandipkumar Rameshbhai, resident of Ladol, Taluka Vijapur, Dist. Mehsana, has requested our opinion regarding title clearance, stating that the land is free from all types of encumbrances, charges, and legal disputes related to his ownership, possession, and sale rights. If anyone has any charge, encumbrance, tenancy rights, farming rights, or any other claim or share in the said land, they should inform us in writing with documentary evidence via Registered A.D. at the address given below within 21 days. If no such information is provided, it will be understood that no one has any right in the said land, or if they do, they have relinquished it. After the expiry of the said period, a Title Clearance Opinion Certificate will be issued for the said land, and thereafter, no objection or dispute of any kind will be entertained. Date: 26-04-2026 Place: Vijapur Sanjaykumar K. Patel (Advocate & Notary) Office: 35 Shri Ram Shopping Center, Opposite New Mamlatdar Office, Vijapur Ta. Vijapur Dist. Mehsana Mo: 9374047770 Ashokkumar K. Patel (Advocate)
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ મોજે લાડોલ તા. વિજાપુર આથી જાહેર જતનાને જણાવવાનુ કે રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના સબ-ડિસ્ટ્રીકટ તાલુકા- વિજાપુર ના ગામ મોજે લાડોલની સીમના નવિન બ્લોક/સર્વે નંબર-૫૦૭૦ (જુનો બ્લોક/સર્વે |નંબર-૬૦૩ પૈકી) જેનો હે.આરે. ચો.મી. ૦-૫૯-૪૯ જેનો આકાર રૂ. ૨-૧૩ પૈસા જેનો ખાતા |નંબર-૬૬૮૭ વાળી ખેતીની જમીન આવેલ છે. સદરહું સર્વે નંબર વાળી જમીન શ્રી પટેલ સંદીપકુમાર રમેશભાઈ રહે. લાડોલ તા. વિજાપુર જી. મહેસાણા વાળાએ તેમની વેચાણ હકકેની |માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મૂક્ત હોવાનુ જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાય માંગણી કરેલ છે. સદરહું જમીન ઉપર કોઈનો બોજો ચાર્જ, ગણોતહકક, ખેડહકક કે અન્ય લાગભાગ યાને હકક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૨૧માં લેખિત પુરાવા સહિત રજી. એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હકક રહેલો નથી અને હોય તો જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનુ ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાય સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછી કોઈનો કોઈ પણ જાતનો વાંઘો તકરાર ચાલશે નહિ. તારીખ : ૨૬-૦૪-૨૦૨૬ સ્થળ: વિજાપુર ઓફિસઃ૩૫ શ્રી રામ શોપિંગ સેન્ટર, નવી મામલતદાર કચેરીની સામે, વિજાપુર તા. વિજાપુર જી. મહેસાણા મો : ૯૩૭૪૦૪૭૭૭૦ સંજયકુમાર કે. પટેલ (એડવોકેટ & નોટરી) અશોકકુમાર કે. પટેલ (એડવોકેટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap